General Knoledge Quiz – 9

General Awareness (GA) and General Knowledge (GK) section is considered to be one of the high scoring sections of SSC CGL Exam and constitutes 25% of the total score in Tier-I Exam. With good preparation and practice, you can attempt more questions in less time and score good marks in GA and GK Section. Chances of getting negative marks are also quite meagre in this section. For your practice, we have designed mock papers which will test your general awareness and knowledge of current affairs occurring around the world and in India

ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે – મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે – ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૧૦] સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.

સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.

/20
5

ગુજરાત પોલીસ ભરતી ક્વિઝ 1

1 / 20

એક 300 પેજની બુકમાં દરેક પેજમાં 20 લીટી અને દરેક લીટીમાં 10 શબ્દો હોય, તો આ આખી બુકમાં કુલ કેટલાં શબ્દો હોય ?

2 / 20

એક કારની ઝડપ 54 km/h છે, તો તેની ઝડપ m/s માં કેટલી થશે ?

3 / 20

મહેશ એક હારમાં ઊભો છે, તે પ્રથમથી અને આખરથી 18માં ક્રમે છે આ સંજોગોમાં તે હારમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે ?

4 / 20

નીચેની શ્રેણીમાં (?) ને સ્થાને કઈ નવી સંખ્યા આવશે ? 6, 32, 130, (?), 786

5 / 20

એક વ્યક્તિ તરફ આંગળી ચીંધતા એક પુરુષે સ્ત્રીને કહ્યું “પેલાની માતા એ તમારા પિતાની એક માત્ર પુત્રી છે.” પેલી સ્ત્રી તે વ્યક્તિ સાથે નીચેના પૈકી કયું સગપણ ધરાવે છે ?

6 / 20

નિપાતનો પ્રકાર જણાવો : સાસુજી અમારા બહુ શાણા

7 / 20

‘અદેખાઈ’ માટે નીચેનામાંથી કયો સમાનાર્થી છે ?

8 / 20

‘મંગળવાર પછીનો તરતનો વાર ગુરુવાર હોય’ તે ઘટનાની સંભાવના કેટલી થાય ?

9 / 20

એક બગીચામાં આંબા લીમડા કરતાં વધુ છે, પરંતુ વડલા કરતાં ઓછા છે. વડલા લીમડા કરતાં વધુ છે પણ સરગવા કરતાં ઓછા છે. તો બગીચામાં કયા ઝાડ વધારે હશે ?

10 / 20

શબ્દ સમૂહ : આંબલી વૃક્ષનું બીજ

11 / 20

5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ?

12 / 20

રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : કક્કો ખરો કરવો

13 / 20

શબ્દ સમૂહ : આંબલી વૃક્ષનું બીજ

14 / 20

22, 54 અને 108નો લ.સા. અ. કેટલો થશે ?

15 / 20

‘CAREER’ શબ્દમાંથી કયો શબ્દ બની શકે ?

16 / 20

શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો : સહાનુભૂતિ ઉપજતો આનંદ

17 / 20

સમાનર્થી કહેવત જણાવો : સાંકડા કપાળમાં સોળ ભમરા

18 / 20

અવલોકનો 12, 13, X, 17, 18, 20નો મધ્યક 16 હોય તો Xની કિંમત શી હશે ?

19 / 20

એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આ નવી સંખ્યાનું ઘનમૂળ તે મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતાં બમણું છે તે પૂર્ણાંક સંખ્યા શોધો.

20 / 20

તેના ઘા માંથી .............વહી રહ્યું હતું. ‘લોહી’ ના યોગ્ય અર્થવાળો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો.

Your score is

0%

પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત

લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

General Knoledge Mock Test – 9

Gujarat police 2021-22 General Awareness (GA) & General Knowledge (GK) Mock Test: Practicing Mock Tests can help you in many ways in your exam preparation. So, start your preparation for General Awareness (GA) and General Knowledge (GK) Section with this 1st Mock Test. You will get questions on all the important topics that come frequently in the SSC CGL Tier-I exam. We have covered four major categories of GA and GK Section in this mock test which are Static GK, General Science, Current Affairs and other miscellaneous topics.General Knowladge mock Test- 1

15 thoughts on “General Knoledge Quiz – 9”

Leave a Comment