General Knowladge Quiz – 1

Gujarat police 2021-22 General Awareness (GA) & General Knowledge (GK) Mock Test: Practicing Mock Tests can help you in many ways in your exam preparation. So, start your preparation for General Awareness (GA) and General Knowledge (GK) Section with this 1st Mock Test. You will get questions on all the important topics that come frequently in the SSC CGL Tier-I exam. We have covered four major categories of GA and GK Section in this mock test which are Static GK, General Science, Current Affairs and other miscellaneous topics.General Knowladge mock Test- 1

General Knowladge Quiz

General Awareness (GA) and General Knowledge (GK) section is considered to be one of the high scoring sections of SSC CGL Exam and constitutes 25% of the total score in Tier-I Exam. With good preparation and practice, you can attempt more questions in less time and score good marks in GA and GK Section. Chances of getting negative marks are also quite meagre in this section. For your practice, we have designed mock papers which will test your general awareness and knowledge of current affairs occurring around the world and in India.

6103
Created on By Natvar Jadav

જનરલ નોલેજ કવીઝ 1

દરરોજ સાંજના 5 વાગ્યે અહીં કવીઝ મુકવા માં આવશે.

1 / 20

ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો.

2 / 20

ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?

3 / 20

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?

4 / 20

ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે?

5 / 20

ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો.

6 / 20

ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો?

7 / 20

ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે?

8 / 20

ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?

9 / 20

ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે?

10 / 20

ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ?

11 / 20

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?

12 / 20

ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે?

13 / 20

ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ?

14 / 20

ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?

15 / 20

ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?

16 / 20

ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?

17 / 20

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?

18 / 20

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ?

19 / 20

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?

20 / 20

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે?

Your score is

The average score is 53%

0%

General Knowladge mock Test- 1

So, let’s start the practice with the 1st GA and GK Mock Test. You must try to finish all the 20 questions within 10 minutes time duration. After attempting all the questions, you can assess your performance by checking answers alongwith their solutions given latter in this article.

31 Comments

Add a Comment
  1. Damor ramdev bhai parvat bhai

    Gujarate police PSI

  2. Dharmeshkumar Maganbhai Rohit

    Thanks

  3. મજા આવી જાણે પરીક્ષા ખંડ માં બેઠા એવું લાગ્યું. 🥰

  4. અમૃતભાઈ મફાભાઈ સમોચા

    Thanks sir

  5. Thanks sir….

    Nice all

  6. Thanks sir….

    Nice all

  7. Mundhva vishal bhai Harjibhai

    Jay hind

  8. Psi constabal tyari chalu chhe

Leave a Reply

Your email address will not be published.