General Knowledge Test – 4

 General Knowledge Quiz Test – 4

GK Mock Test Series 2021: Practice free online solved topic-wise General Knowledge questions with answers. Solve General Studies sample  model papers for competitive exams.

Boost your preparations by practicing Static GK Free Practice Paper regularly and observe the improvement by yourself. Get your score and performance analysis instantly after the test.

1211

જનરલ નોલેજ ટેસ્ટ - 4

1 / 20

લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં?

2 / 20

રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે?

3 / 20

રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?

4 / 20

લોકસંસ્કૃતિનાં રક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે?

5 / 20

વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે?

6 / 20

વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે?

7 / 20

વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?

8 / 20

વૈષ્‍ણવ જન તો તેને રે.....‘‘ ભજનના રચયિતા કોણ હતા ?

9 / 20

વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે?

10 / 20

વિશ્વમાં સર્વપ્રથમ જ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે ?

11 / 20

શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે?

12 / 20

સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થ કોની તપોભૂમિ તરીકે ખ્યાતનામ છે ?

13 / 20

સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા?

14 / 20

સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાય છે?

15 / 20

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?

16 / 20

સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો?

17 / 20

સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે?

18 / 20

સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?

19 / 20

સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે ?

20 / 20

સિધ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?

General Knowledge Test – 4

General Knowledge Online Model Exam  Papers for entrance tests Oct, 2021: Practice important questions with answers based on General Studies Syllabus for various recruitment examinations.

Gujarat police 2021-22 General Awareness (GA) & General Knowledge (GK) Mock Test: Practicing Mock Tests can help you in many ways in your exam preparation. So, start your preparation for General Awareness (GA) and General Knowledge (GK) Section with this 1st Mock Test. You will get questions on all the important topics that come frequently in the SSC CGL Tier-I exam. We have covered four major categories of GA and GK Section in this mock test which are Static GK, General Science, Current Affairs and other miscellaneous topics.General Knowladge mock Test- 4

General Knowledge Test – 4

General Awareness (GA) and General Knowledge (GK) section is considered to be one of the high scoring sections of SSC CGL Exam and constitutes 25% of the total score in Tier-I Exam. With good preparation and practice, you can attempt more questions in less time and score good marks in GA and GK Section. Chances of getting negative marks are also quite meagre in this section. For your practice, we have designed mock papers which will test your general awareness and knowledge of current affairs occurring around the world and in India.

સામાન્ય જાગૃતિ (GA) અને સામાન્ય  (GK) વિભાગને SSC CGL પરીક્ષાના ઉચ્ચ સ્કોરિંગ વિભાગોમાંથી એક ગણવામાં આવે છે અને ટિયર -1 પરીક્ષામાં કુલ સ્કોરના 25% ની રચના કરે છે. સારી તૈયારી અને પ્રેક્ટિસ સાથે, તમે ઓછા સમયમાં વધુ પ્રશ્નો અજમાવી શકો છો અને GA અને GK વિભાગમાં સારા ગુણ મેળવી શકો છો. આ વિભાગમાં નેગેટિવ માર્ક્સ મેળવવાની શક્યતા પણ ઘણી ઓછી છે. તમારી પ્રેક્ટિસ માટે, અમે મોક પેપર્સ ડિઝાઇન કર્યા છે જે વિશ્વભરમાં અને ભારતમાં થતી સામાન્ય બાબતોની તમારી સામાન્ય જાગૃતિ અને જ્ knowledgeાનનું પરીક્ષણ કરશે.

જનરલ નોલેજ ટેસ્ટ – 1

જનરલ નોલેજ ટેસ્ટ – 2

જનરલ નોલેજ ટેસ્ટ – 3

general knowledge mock test