General Knowledge Mock test 8
Gujarat police 2021-22 General Awareness (GA) & General Knowledge (GK) Mock Test: Practicing Mock Tests can help you in many ways in your exam preparation. So, start your preparation for General Awareness (GA) and General Knowledge (GK) Section with this 1st Mock Test. You will get questions on all the important topics that come frequently in the SSC CGL Tier-I exam. We have covered four major categories of GA and GK Section in this mock test which are Static GK, General Science, Current Affairs and other miscellaneous topics.General Knowladge mock Test- 1
General Awareness (GA) and General Knowledge (GK) section is considered to be one of the high scoring sections of SSC CGL Exam and constitutes 25% of the total score in Tier-I Exam. With good preparation and practice, you can attempt more questions in less time and score good marks in GA and GK Section. Chances of getting negative marks are also quite meagre in this section. For your practice, we have designed mock papers which will test your general awareness and knowledge of current affairs occurring around the world and in India
- general knowledge quiz,
- general knowledge quiz with answers,
- general knowledge quiz questions,
- general knowledge quiz 1970s,
- general knowledge quiz games,
- general knowledge quiz of the week,
- general knowledge quiz and answers,
- general knowledge quiz about india,
- the general knowledge quiz book pdf,
[ays_quiz id=”13″]
General Knowledge
જનરલ નોલેજના પ્રશ્નો
- અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
- પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
- નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
- ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
- કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
- ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં
- ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
- ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
- કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
- કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
- ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?— સાબરમતી
- ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— પચ્ચીસ
- ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ
- ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
- ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ
- ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
- ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
ગુજરાતનો ઇતિહાસ
1 -વધુમાં વધુ એકાંત કેદ માં કેટલા દિવસ સુધી રાખી શકાય છે.
જવાબ – 14
(2) – આઇપીસી મુજબ ઠગાઈ ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે. ?
જવાબ – 415
(3) – ગુનાહિત કાવતરા ની વ્યાખ્યા કઈ કલમ માં આપવામાં આવી છે. ?
જવાબ – 120 A
(4) – કલમ 390 એ સુ છે. ?
જવાબ – લૂંટની વ્યાખ્યા
( 5 ) – અદાલત ની ભાષા કઈ કલમમાં આપવામાં આવી છે ?
જવાબ – 272
( 6) – બનાવટી સ્ટેમ્પનું વેચાણ કરવું તેના માટે કઈ કલમ ગુનો બને છે ?
જવાબ – 258
( 7 ) – કલમ 376 ક્યાં ગુના માટે લાગુ પડે છે ?
જવાબ – બળાત્કાર ની સજા
(8) – મહાવ્યથા માટે કઈ કલમ લાગુ પડે છે ?
જવાબ – 320
(9) – પતિ કે પત્ની ની હયાતી માં પુનઃ લગ્ન કરવા તે કઈ કલમ હેઠળ ગુનો દાખલ થાય ?
જવાબ – 494
( 10 ) – કલમ 350 એ શું છે ?
જવાબ – ગુનાહિત બળની વ્યાખ્યા
(11) – લગ્ન સંબંધિત ગૂના ક્યાં પ્રકરણમાં આવે છે ?
જવાબ – પ્રકરણ-20
(12) – ખોટા પૂરાવાના અને જાહેર ન્યાય વિરૂધ્ધ ના ગૂના ક્યાં પ્રકરણમાં આવેલ છે ?
જવાબ – પ્રકરણ- 11
( 13 ) – ભારતીય ફોજદારી અધિનીયમમાં કુલ કેટલી કલમો આવે છે ?
જવાબ – 511
(14) – ભારતીય ફોજદારી અધિનીયમ કુલ કેટલા પ્રકરણમાં છે ?
જવાબ – 23
(15) – મ્રૂત્યૂ ની સજા હળવી કરવા માટે IPCની કઈ કલમ ?
જવાબ – કલમ 54
(16) – કાયદેસર કૂત્ય કરવામાં થયેલો અકસ્માત એ કઈ કલમ હેઠળ ગૂનો નથી ?
જવાબ – કલમ 80
(17) – ખાનગી બચાવનો હક્ક વાપરતા કરેલૂ ક્રૂત્ય એ કઈ કલમ હેઠળ ગૂનો નથી ?
જવાબ – કલમ 96
(18) – કલમ-124(ક) શાં માટે છે ?
જવાબ – રાજદ્રોહ ગૂનો
( 19 ) – કલમ-159 એ શું છે ?
જવાબ – બખેડાની વ્યાખ્યા
( 20 ) – ચેપી રોગ ફેલાવવો એ કઈ કલમ હેઠળ ગુનો બને ?
જવાબ – કલમ 269
VASAVA ANIL KUMAR ASHOK BHAI