General Knowladge Quiz – 2

In Current scenarios it is very important to know what is happening around the world. Most of the people will get confuse between current affairs and general knowledge. Current affair is entirely different from GK. Current affaires related to the day to day life. It will change frequently but general knowledge is not like that. This is the category gives you full information up to date. This category consist of Basic General knowledge, World geography, Honours and awards, Books and authors, World organizations, Logo quiz, Dates and days, gives you information on sports, History of India, Indian economy, Indian polity, Abbreviations, physics, chemistry, biology and many more.If you want to get any government job we are providing good material with solutions. Try here and get the job.In all public examinations they will ask questions from general knowledge. So it is better to have knowledge on this. These are some of the examination list where you will find GK questions.

General Knowladge Quiz

Andhra Pradesh Public Service Commission (APPSC), Institute of Banking Personnel Selection (IBPS) Common Written Entrance test, State Bank of India (SBI) Entrance Exams, Staff Selection Commission (SSC) Entrance Test, Regional Rural Bank Entrance Exams, Railway Recruitment Board (RRB) Exam, Central Bureau of Investigation (CBI),Life Insurance Corporation (LIC) Entrance Exams, Union Public Service Commission (UPSC), University exams, All types of Interview jobs, Tamil Nadu Public Service Commission (TNPSC),University Grants Commission (UGC), Integrated Common Entrance Test (ICET) and many other exams. We make you to use this opportunity at free of cost. Use it and get benefit out of it.

Gujarat Police Bharti Quiz 2

1 / 50

મોટર વાહન ધારો, 1988 ની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે?

2 / 50

મોટર વાહન ધારો, 1988 મુજબ _____ થી નાની ઉંમરના વ્યક્તિ જાહેર સ્થળે ટ્રાન્સપોર્ટ વાહન ચલાવી શકે નહીં.

3 / 50

મોટર વાહન ધારો, 1988 ની નિમ્નમાંથી કઈ કલમ મોટર વાહન એક્સિડન્ટ ફંડની રચના માટે કેન્દ્ર સરકારને અધિકૃત કરે છે?

4 / 50

મોટર વાહન ધારો, 1988 ની કલમ 129 હેઠળ કઈ ઉંમરની વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે?

5 / 50

મોટર વાહન ધારો, 1988 ના નિમ્નમાંથી ક્યાં પ્રકરણમાં મોટર વાહનની નોંધણીની જોગવાઈ છે?

6 / 50

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા, 1989 ની કઈ કલમમાં સામુહિક દંડ લાદવાની યોગવાઈ છે?

7 / 50

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા, 1989 ની નિમ્નમાંથી કઈ કલમમાં ભોગ બનનાર અને સાક્ષીના હકની જોગવાઈ છે?

8 / 50

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા, 1989 ની કલમ 14A હેઠળ કેટલા દિવસની અંદર અપીલ કરવાની જોગવાઈ છે?

9 / 50

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા, 1989 માં નિમ્નમાંથી કઈ કલમો અત્યાચારના ગુના માટે સજાની જોગવાઈ કરે છે?

10 / 50

ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 નિમ્નમાંથી કઈ કલમમાં પ્રોસીક્યુશન માટે પૂર્વ મંજૂરીની જોગવાઈ છે?

11 / 50

ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 હેઠળ જોગવાઈઓને અમલમાં મુકવા માટે નિયમ બનાવવાની સત્તા કોની છે?

12 / 50

ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 આધીન જાહેર સેવકને ભ્રષ્ટ અથવા ગેરકાયદેસર રીતે અથવા વ્યક્તિગત પ્રભાવનો ઉપયોગ કરીને અનુચિત લાભ લેવા માટે પ્રભાવિત કરનારને અધિકતમ સજા:

13 / 50

ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 હેઠળ વિશેષ ન્યાયાધીશ તરીકે નિમણુંક માટે વ્યક્તિ ઓછામાં ઓછા ક્યાં હોદ્દા પર કામ કેરાણુ હોવું જોઈએ?

14 / 50

ભ્રષ્ટાચાર નિવારણ ધારા, 1988 હેઠળ નિમ્નમાંથી કોઈ જાહેર સેવક નથી?

15 / 50

ગુજરાત નશાબંધી ધારા, 1949 નું પ્રકરણ III શાને સંબંધિત છે?

16 / 50

ગુજરાત નશાબંધી ધારા, 1949 હેઠળ, કલેક્ટર અથવા ડાયરેક્ટર સિવાય, કોઈપણ નશાબંધી અધિકારીએ પસાર કરેલા તમામ આદેશ, ની સામે કરેલા હુકમની તારીખ ________ સમયમાં કલેક્ટરને આપીલ કરી શકાશે.

17 / 50

ગુજરાત નશાબંધી ધારા, 1949 ના નિમ્નમાંથી કઈ કલમ દારૂના ઉત્પાદન, આયાત,નિકાસ,પરિવહન, કબ્જો, વેચાણ અથવા ખરીદી પર પ્રતિબંધ મૂકે છે?

18 / 50

ગુજરાત નશાબંધી ધારો, 1949 હેઠળ નીચેનામાંથી કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર હોટલના મેનેજરને વિદેશી દારૂ વેચવાનો પરવાનો આપી શકે?

19 / 50

ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 હેઠળ, પોલીસ મહેકમ બોર્ડ પાસે નીચેનામાંથી કઈ સત્તા કે જવાબદારી નથી?

20 / 50

ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 હેઠળ નિમ્નમાંથી કોઈ પણ રાજ્ય સલામતી આયોગના સદસ્ય નથી?

21 / 50

ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, કલમ 25 હેઠળ અધિકારી વિરુદ્ધ કરવામાં આવેલ કોઈપણ આદેશ સામે અપીલ ______ સમયગાળા અંદર કરવાની રહશે.

22 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 નું ક્યુ પ્રકરણ મૌખિક પુરાવા ળાંબંધિત છે?

23 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કઈ કલમ હેઠળ કોર્ટ અશિષ્ટ અને નિંદાયુક્ત પ્રશ્નો પૂછવા પર મનાઈ ફરમાવી શકે?

24 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની કઈ કલમ હેઠળ દસ્તાવેજો સબંધિત ગૌણ પુરાવા આપી શકાય તેવા કિસ્સાઓ દરસાવેલ છે?

25 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 પ્રમાણે, નીચેનામાંથી ક્યુ ગૌણ પુરાવા રૂપે લાયકાત ધરાવતું નથી?

26 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની નીચેમાંથી કઈ કલમ નિવેદન (Dying Declaration) સંબંધિત છે?

27 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ, 1860 ની કઈ કલમમાં ખોટો દસ્તાવેજ બનવવાના ગુનાની વ્યાખ્યા આપવામાં આવેલ છે?

28 / 50

ભારતીય પુરાવા અધિનિયમ, 1872 ની નીચેમાંથી કઈ કલમ નિવેદન (Dying Declaration) સંબંધિત છે?

29 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ, 1860 ની કઈ કલમમાં ખોટો દસ્તાવેજ બનવવાના ગુનાની વ્યાખ્યા આપવામાં આવેલ છે?

30 / 50

જો કોઈપણ ________ઉંમર થી નાની મહિલા પર બળત્કાર કરે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષની સખત કેદની સજા કરવાની જોગવાઈ છે?

31 / 50

ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા?

32 / 50

ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ થયાં હતાં?

33 / 50

કયા શાસકના સમયમાં ગુજરાત માટે ‘ગુર્જર દેશ' શબ્દપ્રયોગ શરૂ થયો હતો?

34 / 50

‘શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી'ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી?

35 / 50

સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?

36 / 50

કયા ક્રાંતિકારી દેશભક્ત ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા?

37 / 50

ભીલોના ઉત્કર્ષ માટે ઈ.સ. 1922માં ‘ભીલ સેવા મંડળ'ની સ્થાપના કોણે કરી હતી?

38 / 50

‘સસ્તું સાહિત્ય’ના સ્થાપક કોણ હતા?

39 / 50

ક્યા સંતે નડિયાદમાં ‘હિર ઓમ આશ્રમ'ની સ્થાપના કરી હતી?

40 / 50

ભારતમાં ટેલિકોમક્ષેત્રે ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગત્યની ભૂમિકા ભજવી હતી?

41 / 50

ગુજરાતમાં સૌપ્રથમ 'નૅચર એજ્યુકેશન સેન્ટર' ક્યાં આવેલું છે?

42 / 50

ગુજરાતમાં ડાયનોસોરનાં ઈંડાં ક્યાંથી મળી આવ્યાં છે?

43 / 50

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કઈ સાલમાં કરી હતી?

44 / 50

કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે?

45 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ,1860 માં ફોજદારી કાનૂન (સુધારા) અધિનિયમ, 2018 દ્વારા કઈ કલમ દાખલ કરવામાં આવી છે?

46 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ,1860 ના નિમ્નમાંથી કઈ કલમ ગુનાહિત કાવતરા માટે સજા સૂચવે છે?

47 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ,1860 ની નીચેનામાંથી કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા છે?

48 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ,1860 ની કઈ કલમ સામાન્ય ઇરાદાને પાર પાડવા માટે કરેલા કૃત્ય સંબંધિત છે?

49 / 50

ભારતીય ફોજદારી અધિનિયમ,1860 ની નીચેમાંથી કઈ કલમ કોર્ટના આદેશ અનુસાર કેદીઓને ફાંસી આપનાર જલ્લાદને ફોજદારી જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે?

50 / 50

ભારતીય દંડ સંહિતા, 1860 ની કલમ 83 હેઠળ કઈ વ્યયજૂથની વ્યક્તિના સામાન્ય અપવાદોમાં સમાવેશ કરવામાં આવેલ છે?

Your score is

The average score is 48%

0%

General Knowladge mock Test- 2

So, let’s start the practice with the 1st GA and GK Mock Test. You must try to finish all the 20 questions within 10 minutes time duration. After attempting all the questions, you can assess your performance by checking answers alongwith their solutions given latter in this article.

general knowledge quiz, general knowledge quiz with answers, general knowledge quiz questions, general knowledge quiz 1970s, general knowledge quiz games,
general knowledge quiz of the week, general knowledge quiz and answers, general knowledge quiz about india, the general knowledge quiz book pdf,

police constaible whatsapp group

GENERAL KNOWLEDGE MOCK TEST – 1 CLICK HERE

19 thoughts on “General Knowladge Quiz – 2”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો