GSSSB Call Latter 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કોલ લેટર જાહેર, ઉમેદવારોએ માટે ખાસ સૂચના

March 5, 2024 9:58 AM
GSSSB Call Latter 2024

GSSSB Call Latter 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વર્ગ 3ની ગ્રૂપ એ અને ગ્રૂપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓની સીધી ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી તાજેતરમાં અરજીઓ મંગાવી હતી. જોકે, હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર પણ જાહેર કર્યો છે.

GSSSB Call Latter 2024 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કોલ લેટર જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વિવિધ પોસ્ટની ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. GSSSB આગામી 1 એપ્રીલ 2024થી 8 મે 2024 દરમિયાન પરીક્ષા યોજશે. જ્યારે 21 માર્ચ 2024ના રોજ બપોરે બે કલાકથી પરીક્ષા શરૂ થયાના એક કલાક પહેલા ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોને ખાસ ધ્યાન રહે કે આ પરીક્ષા CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવાશે.

GSSSB Call Latter 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંકજાહેરાત નંબર 212/202324
કુલ જગ્યા5554
પરીક્ષા શરૂ થવાની તારીખ01/04/2024
પરીક્ષાની છેલ્લી તારીખ08/05/2024
વેબસાઈટgsssb.gujarat.gov.in

GSSSB પરીક્ષા , કાર્યક્રમ, તારીખ, વાર અને સમય

તારીખદિવસરિમાર્ક
01-04-2024સોમવાર4 શિફ્ટ
02-04-2024મંગળવાર4 શિફ્ટ
03-04-2024બુધવાર4 શિફ્ટ
07-04-2024રવિવાર4 શિફ્ટ
13-04-2024શનિવાર1 શિફ્ટ
14-04-2024રવિવાર2 શિફ્ટ
16-04-2024મંગળવાર4 શિફ્ટ
17-04-2024બુધવાર4 શિફ્ટ
18-04-2024ગુરુવાર4 શિફ્ટ
19-04-2024શુક્રવાર4 શિફ્ટ
20-04-2024શનિવાર4 શિફ્ટ
21-04-2024રવિવાર4 શિફ્ટ
27-04-2024શનિવાર4 શિફ્ટ
28-04-2024રવિવાર4 શિફ્ટ
04-05-2024શનિવાર4 શિફ્ટ
05-05-2024રવિવાર4 શિફ્ટ
06-05-2024સોમવાર4 શિફ્ટ
07-05-2024મંગળવાર4 શિફ્ટ
08-05-2024બુધવાર4 શિફ્ટ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમ

શિફ્ટશરુ થવાનો સમયપૂર્ણ થવાનો સમય
શિફ્ટ 109:00 AM10:00 AM
શિફ્ટ 211:30 AM12:30 PM
શિફ્ટ 302:00 PM03:00 PM
શિફ્ટ 404:30 PM03:00 PM

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારો માટે અગત્યની સૂચના

  • ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પાતનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે. ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.
  • કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરુ થયાના 15 મીની પહેલા ઉમેદવારોને પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે
  • આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ તારીખ અને સમય બદલી શકાય તેમ નથી.

Natvar Jadav

Providing fast and accurate government job updates, including latest vacancies, admit cards, results, and online forms.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment