google news
Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

General Knowledge Quiz 15

General Knowledge (GK) 2021

As we are aware that General Knowledge (GK) is a very important area in all the competitive exams held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Nowadays, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To overcome all this you should have an understanding of the things happening around you.

  • general knowledge quiz,
  • general knowledge quiz with answers,
  • general knowledge quiz questions,
  • general knowledge quiz 1970s,
  • general knowledge quiz games,
  • general knowledge quiz of the week,
  • general knowledge quiz and answers,
  • general knowledge quiz about india,
  • the general knowledge quiz book pdf,

General Knowledge: India GK

Some important topics related to General Knowledge are given below. This section comprises all the main facts about India in the examination point of view such as:

0%
0 votes, 0 avg
642

જનરલ નોલેજ મોક ટેસ્ટ 15

1 / 100

10,000 રૂપિયાની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે શુ થાય?

2 / 100

10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ?

3 / 100

એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે?

4 / 100

40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય?

5 / 100

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે?

6 / 100

ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે?

7 / 100

ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ?

8 / 100

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?

9 / 100

ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે?

10 / 100

ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી?

11 / 100

ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ?

12 / 100

ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે?

13 / 100

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?

14 / 100

ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી?

15 / 100

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?

16 / 100

ગુજરાતનું કયું સ્થળ 1000થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?

17 / 100

ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે?

18 / 100

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?

19 / 100

ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?

20 / 100

ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે?

21 / 100

જો ABCD માં A - 26, SUN - 27 હોય તો CAT = _______

22 / 100

23 / 100

ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે?

24 / 100

ધાતુના એક ગોળાની ત્રીજયા 10 સેમી છે. તેને પીગળીને તેમાંથી 1 સેમી વ્યાસવાળી _____ ગોળીઓ બનાવી શકાય.

25 / 100

143 ના અવયવોની સરાસરી શોધો.

26 / 100

5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે?

27 / 100

એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં તેણે જવાબ આપ્યો, મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમર ત્રણ વર્ષ બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે. તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે.?

See also  General Knowledge Quiz 14 Question And Answer GK Quiz Gujarati Best Quiz

28 / 100

દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A,B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલની ઉંમર શોધો.

29 / 100

ત્રણ સંખ્યાઓનો સરવાળો ૧૩૬ છે જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોતર 2:3 , બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોતર 5:3 હોય તો

30 / 100

યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો KM 5,IP 8 ,GS 11 , EV 14 ,......

31 / 100

૩ વર્ષ પહેલા પાંચ સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉમર ૧૭ વર્ષ હતી કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉમર કેટલી હોય ?

32 / 100

૬ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે ૨,૪,૬,૮,૧૦,૧૨, સેકન્ડ ના સમયાંતરે વાગે છે. ૩૦ મિનિટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે.?

33 / 100

જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?

34 / 100

એક સંખ્યાના ૩/૫ ગણાના ૬૦% કરવાથી ૩૬ મળે છે તો તે સંખ્યા શોધો.

35 / 100

એક ભાંગાકારમાં ભાજક ,ભાગફળ કરતાં ૧૦ ગણો અને શેષ કરતાં ૫ ગણો છે, જો શેષ ૪૬ હોય તો ભાજ્ય શોધો

36 / 100

તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે ?

37 / 100

ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ?

38 / 100

પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ?

39 / 100

સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ?

40 / 100

આપેલ આકૃતિ એક ખોલેલા પાસા(DICE)ની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ?

Question Image

41 / 100

ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

42 / 100

એક વ્યકિત ઉતર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિ.મી. દૂર હશે ?

43 / 100

A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

44 / 100

1 થી 200ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?

45 / 100

એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?

46 / 100

એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંને ભેગા મળી ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે ?

47 / 100

પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 દિવસ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે ?

48 / 100

6, 12, 20, 30, 42, ___ ?

49 / 100

2, 10, 30, 68, ___ ?

50 / 100

વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

51 / 100

400 રૂપિયાના બુટ ઉપર 4 ટકા ડિસકાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે ?

52 / 100

See also  General Knowledge Quiz 6

પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ?

53 / 100

એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ?

54 / 100

2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો.

55 / 100

નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P)અન્ના હજારે
(Q) દિપક પારેખ
(R) હરીશ સાલવે
(S) મહેશ ભૂપતિ
(1) વકિલ
(2) બેન્કર
(3) ગાંધીવાદી સામાજિક કાર્યકર
(4) ખેલાડી

56 / 100

નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?
(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ
(Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક
(S) રવિશંકર રાવળ : ચિત્રકાર

57 / 100

વર્લ્ડ કપ ફૂટબોલ બાદ સૌથી મોટી ટૂર્નામેન્ટ યુરો કપ ક્યારથી શરૂ થઈ હતી ?

58 / 100

યુરો કપ - ૨૦૨૦ સૌ પ્રથમવાર કેટલા દેશોમાં મેચ રમાડશે ?

59 / 100

યુએનએ ૨૦૨૨થી ૨૦૩૨ સુધીનો શેનો આંતરરાષ્ટીય દાયકો જાહેર કર્યું છે

60 / 100

૭૦ વર્ષ બાદ કઈ નદીનો ખારો પટ ૬૫ કિ.મી. સુધી ઘટ્યો ?

61 / 100

ઓલિમ્પિકની તૈયારી કરતો ખેલાડી બજરંગ પુનિયા શેનો ખેલાડી છે ?

62 / 100

નૂરજહાં નામની દુનિયાભરમાં સૌથી વધુ વજન ધરાવતી કેરી ક્યાં થાય છે ?

63 / 100

લક્ષદ્વીપની મુખ્ય રાજધાની કઈ છે ?

64 / 100

‘સિટી ઓન વોટર’ કયા શહેરને કહેવામાં આવે છે ?

65 / 100

૩ વર્ષના બાળકને વેક્સિનની મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ કયો છે ?

66 / 100

વિશ્ર્વ પર્યાવરણ દિવસ ક્યારે ઊજવાય છે ?

67 / 100

ડેનેવરની એરોસ્પેસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓવરચર શું છે ?

68 / 100

વિમાનોને મેરેજ હોલમાં ફેરવી દેનાર ઓલ નિપ્પોન એરવેઝ કયા દેશની એરલાઇન છે ?

69 / 100

ઐતિહાસિક હેરિટેજ ટ્રેનનો દરજ્જો ધરાવતી બીલીમોરા-વધઈ વચ્ચે ચાલતી નેરોગેજ રેલવેમાં કયા કોચ લગાવીને ટ્રાયલ કરાઈ ?

70 / 100

તરલા દલાલ કયા ક્ષેત્રમાં ખ્યાતિ ધરાવતાં હતાં ?

71 / 100

વિશ્ર્વ સાઈકલ દિવસ ક્યારે ઊજવાય છે ?

72 / 100

ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એક માત્ર ગુજરાતી કઈ મહિલાની પસંદગી થઈ છે ?

73 / 100

૩૦ એકર ઉજ્જડ જમીનને ફૂલોથી ગુલઝાર ટ્યુલિપ ગાર્ડનમાં ફેરવનાર મુનસ્યારી ગાર્ડન કયા રાજ્યમાં આવેલ છે ?

74 / 100

ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા કયા દેશની મહિલા સોફ્ટબોલ ટીમ સૌપ્રથમ જાપાન પહોંચી ?

75 / 100

૧૯૧૫માં જમ્મુ-કાશ્મીરના મહારાજ હરિસિંહના પત્ની મહારાણી મોહિનીબાઈ સિસોદિયાએ ગુલમર્ગમાં કયું મંદિર બંધાવ્યું હતું ?

76 / 100

વિલ્સન હિલ ક્યાં આવેલ છે ?

77 / 100

વિજાપુર તાલુકાનું માઢી ગામ કયા ઉછેર વ્યવસાય માટે વિખ્યાત છે ?

78 / 100

વર્લ્ડ ડૉક્ટર્સ ડે ક્યારે ઊજવવામાં આવે છે ?

79 / 100

 દુનિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ક્યાં યોજાઈ ?

80 / 100

રામપરા અભયારણ્ય ક્યાં આવેલ છે ?

81 / 100

ગુજરાતનો પ્રથમ સોલાર ઓપરેટેડ અને કુલ્લી ઓટોમેટિક કેટલફીડ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે ?

82 / 100

સદીના સૌથી મોટા દાનવીર જમશેદજી તાતાનો જન્મ ક્યાં થયો હતો ?

83 / 100

નારગોલ બંદર કયા જિલ્લામાં આવેલ છે ?

84 / 100

ન્યૂઝીલેન્ડ કેટલાં વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આઈસીસી વર્લ્ડકપ જીત્યો ?

86 / 100

કયા દેશનું ૨૬ વર્ષ જૂનું લોકતંત્ર સમર્થક અખબાર ‘એપ્પલ ડેઈલી’ બંધ થયું ?

87 / 100

અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ?

88 / 100

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?

89 / 100

અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

90 / 100

અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?

91 / 100

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?

92 / 100

ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?

93 / 100

ગુજરાત રાજ્યનો સ્થાપનાદિન પ્રતિ વર્ષ કયા મહિનાની કઈ તારીખે ઉજવાય છે?

94 / 100

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

95 / 100

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

96 / 100

મુખ્યમંત્રીના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે?

97 / 100

નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી?

98 / 100

નીચેનામાંથી કયું પદ મુખ્યમંત્રી પાસે છે?

99 / 100

રાજ્યના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ?

100 / 100

રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?

Your score is

0%

General Knowledge

Current GK plays a major role in the general awareness section of any government exam. In banking exams, the GS section is mostly based on Current Affairs and financial awareness. If we talk about SSC and UPSC exams, around 20% of questions are asked from the Current GK. You need to learn Current GK along with Static GK. The current GK 2021 section comprises the latest events and updates such as:

General Knowledge: World GK

World GK section is all about the facts about World Organisations & Headquarters, Worldwide Festivals, Important Places in the World, World Leaders, Name of Presidents and Prime Ministers, Famous Personalities World GK section is all about the facts about World Organisations & Headquarters, Worldwide Festivals, Important Places in the World, World Leaders, Name of Presidents and Prime Ministers, Famous Personalities around the world along with Daily GK updates which are truly effective for your exam preparation. Some of the important topics are listed below: the world along with Daily GK updates which are truly effective for your exam preparation. Some of the important topics are listed below:

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

1 thought on “General Knowledge Quiz 15”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
%d bloggers like this: