Class 10 Result; ધોરણ 10 બૉર્ડ પરિણામ વહેલું જાહેર થશે, જુઓ ક્યારે જાહેર થશે
Class 10 Result; ગુજરાતમાં અત્યારે ધોરણ 10 ની 22 માર્ચે ,પરીક્ષા પૂર્ણ થઇ ગઈ છે, આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી સાથે સાથે આવી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ધોરણ 10 બૉર્ડ પરીક્ષાનું પરિણામ આ વખતે બૉર્ડની પરીક્ષાઓ અને લોકસભાની ચૂંટણી … Read more