સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022, ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2022 : પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ તાજેતરમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

સંસ્થાનું નામસરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ 
પોસ્ટનું નામઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર
જગ્યાની સંખ્યા14
અરજી કરવાની રીતઑફલાઇન
જોબ સ્થળરાજકોટ 
જોબ કેટેગરીએપ્રેન્ટિસ
છેલ્લી તારીખ28 સપ્ટેમ્બર 2022

BOB માં ભરતી પોસ્ટનું નામ

  • ઓફસેટ મશીન માઈન્ડર : 03
  • બુક બાઈન્ડર : 10
  • ડી.ટી.પી. ઓપરેટર : 01

ભરતી લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડર8મું પાસ
ઑફસેટ મશીન બાઇન્ડરધોરણ 10 પાસ
ડી.ટી.પી. ઓપરેટરધોરણ 10 પાસ

કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ ક્લબ રોડ જામટાવર પાસે, રાજકોટ-360001.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ :- 28/09/2022

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ  જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ રાજકોટ ભરતી 2022, ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચો

See also  SSC GD Result 2022 Constable Cut-Off, Merit List Download

Leave a Reply

Your email address will not be published.