Staff Selection Commission Bharti 2022 :- ગ્રેજ્યુએટ માટે સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ ભરતી ૨૦૨૨ (SSC CGL) ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સત્તાવાર જાહેરાત તેની ઓફિશ્યલ વેબસાઈટ ssc.nic.in પર જાહેર કરશે. SSC CGL ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ દ્વારા તેમજ સ્ટાફ સિલેકશન કમીશન ની ઓફિશ્યલ વેબસાઈટ પરથી મેળવી શકશો..આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે.
Post Details
Staff Selection Commission Bharti 2022
સંસ્થાનું નામ
સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ
SSC CGL
કુલ જગ્યાઓ
20,000 (અંદાજીત)
અરજી પક્રિયા
ઓનલાઈન
જોબ સ્થળ
ભારત
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ
17 સપ્ટેમ્બર 2022
છેલ્લી તારીખ
8 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવારવેબસાઈટ
ssc.nic.in
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022
જે મિત્રો SSC CGL ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
SSC CGL શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતકની ડિગ્રી. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 32 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
ઘોષણા કાળજીપૂર્વક જુઓ અને જો તમે તેને સ્વીકારો છો તો “હું સંમત છું” ચેક બોક્સ પર ક્લિક કરો. કેપ્ચા કોડ ભરો.
તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીનું પૂર્વાવલોકન કરો અને ચકાસો
ચુકવણી કરો, જો મુક્તિ ન હોય તો, BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડમાં કરો.
નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે Technicalhelps.in કોઈ પણ જવાબદારી લેતું નથી