ગુજરાતનો ઇતિહાસ: સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત

By Natvar Jadav

Updated On:

Follow Us
ગુજરાતનો ઇતિહાસ સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત
--ADVERTISEMENT--

ગુજરાતનો ઇતિહાસ સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત

Thank you for reading this post, don't forget to subscribe!

ગુજરાતના ઇતિહાસમાં આ સુવર્ણકાળ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. (ઈ.સ. ૭૪૨). પ્રાયઃએના પિતા ગુર્જરદેશ (દક્ષિણ રાજસ્થાન)ના અધિપતિ હોઈ મૂળરાજે સત્યપુર (સાંચોર)મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા પ્રસારી ત્યારથી ‘ગુર્જરદેશ’ નામ

બેલના ઉત્તર ગુજરાતને ગુ પડ્યું લાગે છે. સમય જતાં સોલંકી સત્તાના વિસ્તારની સાથે એ નામના સમસ્ત ગુજરાતનું

મૂળરાજનો પુત્ર બાપુંડરાજ પછી એના પુત્ર વલ્લભરાજ અને તંભરાજ રાજા થયા. પછી ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો. (ઈ.સ. ૧૦૨૨) એના સમયમાં ચુલતાન ધૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી લિંગના ટુકડા કર્યાં. બીમદેવે ત્યાં પથ્થરનું નવું મંદિર બંધાવ્યું,

મોઢેરાનું મંદિર એ અરસામાં બંધાયું. ભીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડનાયક નીધ્યો અને ત્યાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું. કા મંડલ સોલંકી રાજ્યની અંતર્ગત હતું. જયસિ સોલંકીવંશનો સૌથી પ્રતાપી રાજા ગણાય છે. એના સમ૫માં ગુજરાત ભારતનું એક બળવાન રાજ્ય બન્યું હતું. તે 15

ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર નાની હતી. પાડોશી રાજ્યો તેના દુશ્મનો હતાં. આથી તેણે ઘણી લડાઈઓ લડવી પડી હતી, એકવાર જયસિંહની ગેરહાજરીમાં માળવાનો રાજ પાટણ ઉપર ચડી આવ્યો. રાજ્યના મંત્રીએ તેને સમજાવીને પાછો કાઢ્યો.જસિંહ આ વાત જાણીને ઘણો દરરો ભાી. તેણે માળવા પર ચડાઈ કરી અને માળવાના રાજાને હરાવ્યો. માળવા જીત્યા પછી તેને ‘અવંતીનાશ’નું બિરુદ મળ્યું. એલપુર પાટણ અને જૂનાગઢ વચ્ચે ઘણા સમલથી સંવર્ષ ચાલતો હતો. અંતે જૂનાગઢને જીતવામાં જસિંહને સફળતા મળી આથી તે ‘સિદ્રરાજ જયસિંહ” કહેવાયો. આ સિવાય સિદ્ધરાજ બીજી અનેક લડાઈઓ જીતી. મોટું સામ્રાજ્ય જમાવ્યું. ગુજરાતમાં સોલંકીવંશને મજબૂત બનાવ્યો. પાટણમાં વિદ્વાનો અને પડિતોને આશ્રય આપી નગરને વિદ્યાનું ધામ બનાવ્યું. હેમચંદ્રાચાર્ય પાસે વ્યાકરણનો ગ્રંથ લખાવ્યો.આ માટે કામીર વગેરે દૂર દૂરના દેશોમાંથી અન્ય ગ્રંથો મંગાવી આપી સઘળી સહાય કરી. આખરે “સિદ્ધહેમ શબ્દાનુશાસન”ગ્રંથ તૈવાર થવો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી.

કુમારપાળ (ઈ.સ. ૧૧૪૨-૧૧૭૨) પણ પ્રતાપી રાજવી હતો. એણે શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય કર્યો. કોંકણના શિવહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કરાવ્યો. કુમારપાળ જૈન ધર્મનો પ્રભાવક હતો. આચાર્ય હેમચંદ્ર અને એમના શિોએ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં વિદ્યા તથા સાહિત્યનો વિકાસ સાધ્યો. – કુમારપાળનો ઉત્તરાધિકાર અજયપાલને પ્રાપ્ત થયો. એના પુત્ર મૂળરાજ બીજાએ આબુની તળેટીમાં મુહમ્મદ ઘોરીએ મોકલેલી ફોજના હુમલાને પાછો હટાવ્યો.

  • ભીમદેવ બીજાએ ઈ.સ. ૧૧૭૮થી ૧૨૪૨ સુધી લાંબુ રાજ્ય ભોગવ્યું, પરંતુ ઈ.સ. ૧૨૧૦-૨૫ના ગાળા દરમિયાન ચાલુક્ય કુળના જયસિંહ બીજાએ પાટનગરની આસપાસના પ્રદેશો પર પોતાની સત્તા પ્રવર્તાવેલી. ધોળકાના રાણા વીરામાં તથા એના મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકી રાજ્યના સંરક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે. ઈ.સ. ૧૨૪૪માં મૂળરાજના વંશની સત્તા અસ્ત પામી.
  • વાઘેલા સોલંકી વંશનો વીસલદેવ જે ધોળકાનો રાણો હતો, તેણે ગુજરાતના મહારાજાધિરાજ તરીકેની સત્તા સંભાળી. તેના વંશમાં કાંદેવ ઈ.સ. ૧૨૯૯માં ગાદીખે આવ્યો. દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીની ફોજે ઈ.સ ૧૨૯૯માં

ગુજરાત પર ચડાઈ કરી, દિવ ભાગીને દખ્ખણમાં ચાલ્યો ગયો. લાગ મળતાં એણે પાછા ફરી સત્તા હસ્તગત કરી, પરંતુ, ઇ.સ. ૧૩૦૪માં ખલજીની ફોજે બીજી ચડાઈ કરી,એને ભગાડી, ગુજરાત પર સલ્તનતની કાયમી હકૂમત સ્થાપી દીધી છું. સોલંકીકાળ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્પરૂપોની અનેકાનેક કૃતિઓ રચાઈ, જેમાં હેમચંદ્રાચાર્ય તથા મહામાત્ય વસ્તુપાળ અને તેમનાં વિદ્યામંડલોનું પ્રદાન વિપુલ છે. રાજશાસનોની ભાષા સંસ્કૃત હતી. જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓ ભારતીય સાહિત્યમાં ગણનાપાત્ર છે. લોકભાષા અપભ્રંશ હતી.

છું ગુજરાતમાં હવે મુસ્લિમોનો વસવાટ થતાં ઇસ્લામ પન્ન પ્રચલિત થયો.

૭ સ્થાપત્યમાં અનેક સુપ્રસિદ્ધ દુર્ગો, જળાશયી અને દેવાલયોનું નિર્માલ્ર થયું. દેવાલયનું સ્થાપત્યકીય સ્વરૂપ પૂર્ણ વિકાસ પામ્યું. જિનાલયોમાંપી અનેક ભવ્ય પ્રાસાદ નિર્માયા. શિલ્પકલા તથા ચિત્રકલાનો પણ ઉત્તરોત્તર વિકાસ હતો ગયી. હુન્નરકલાઓ અને વેપારવણજના વિકારે આર્થિક સંપત્તિ વધારી. બંદરોમાં અલ્પ વ્યવસાય વિપુલ લાભોઁપ્રાપ્ત હતી. આમ, ના કાળ દરમિયાન ગુજરાતમાં અનેક રીતે સુવર્ણકાળ પ્રવર્તો.

દિલ્હીની સલ્તનતોની સંપૂર્ણ માહિતી

  • દિલ્હીના સુલતાન અલાઉદ્દીને ૧૨૯૭થી ૧૩૦૪ દરમિયાન ગુજરાત જીત્યું હતું. ખલજી વંશના અન્ય સુલતાનો મુબારક શાહ અને ખુસરોખાન હતા. આ વંશનું શાસન માત્ર ૧૭ વરસ ટક્યું હતું. અલાઉદ્દીને જીવનજરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કડકાઈથી કર્યું હતું.
  • ઈ.સ. ૧૩૨૦માં તુગલુક વંશની સ્થાપના થઈ. તેનો અનુગામી મોહમ્મદશાહ તરંગી અને વિદ્વાન હતો. તેણે જૂનાગઢના રા’ખેંગાર અને ઘોઘાના મોખડાજી ગોહિલને હરાવ્યા હતા.
  • ઈ.સ. ૧૩૪૨માં ઇબ્ન બતૂતાએ ખંભાત, કાવી, ગાંધાર અને ઘોઘાની મુલાકાત લીધી હતી. તેણે ખંભાતનાં સમૃદ્ર વેપાર, ભવ્ય મકાનો અને ચાંચિયાગીરીનો ઉલ્લેખ કર્યો છે.
  • ઈ.સ. ૧૩૯૮માં તૈમૂરે દિલ્હી ઉપર ચડાઈ કરી ત્યારે નાસિરુદ્દીન મહમૂદ સુલાતન હતો.

ગુજરાતની સલ્તનતની સંપૂર્ણ માહિતી

  • ગુજરાતમા સુલતાનોનું રાજ્ય ૧૪૦૪ થી ૧૫૭૩ સુધી ટક્યું હતું. તેમણે ગુજરાતની આબાદીમાં ખૂબ રસ લીધો હતો. આ વંશના કુલ ૧૪ સુલતાનો થઈ ગયા.
  • ૐ આ વંશનો સ્થાપક મુઝફ્ફરશાહ હતો (૧૪૦૭૧૪૧૧). તે પૈકી અહમદશાહ પહેલો, મહમુદશાહ બેગડો અને બહાદુર શાહ ખૂબ પરાક્રમી હતા. તેમનું રાજ્ય ખાનદેશ, માળવા, મેવાડ, મારવાડ અને ઉત્તર કોણ

Follow Us On Google NewsClick Here
Technicalhelps homepageClick Here
 ગુજરાતનો ઇતિહાસ સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત
ગુજરાતનો ઇતિહાસ સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો