ડ્રોઈંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન: 1000 થી વધુ ફોન્ટ્સ, Best Application

By Natvar Jadav

Updated On:

Follow Us
ડ્રોઈંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન 1000 થી વધુ ફોન્ટ્સ, 80 ફિલ્ટર્સ, 46 સ્ક્રીનટોન, વગેરે

ડ્રોઈંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન 1000 થી વધુ ફોન્ટ્સ, 80 ફિલ્ટર્સ, 46 સ્ક્રીનટોન, વગેરે બેસ્ટ એપ્પ ડ્રોઈંગ માટે લેયર મૂવિંગ અને ઝૂમ ઇન/આઉટ.

શું મિત્રો તમને ડ્રોઈંગ કરવાનો શોખ છે તમારા માટે આ બેસ્ટ એપ્લિકેશન છે તમને આ એપ વાપરીને આનંદ આવશે

ibis Paint X સાથે પેઇન્ટિંગનો આનંદ શેર કરો! એનાઇમ અને મંગા આર્ટ ડ્રોઇંગ. તમારા ડ્રોઈંગને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ને ફોલ્લોઅર્શમાં પણ વધારો કરી શકો છો અને તમારાં ડ્રોઈંગની સ્કીલ પણ વધારી શકો
ibis Paint અન્ય વપરાશકર્તાઓ સાથે ડ્રોઇંગ પ્રક્રિયાઓ શેર કરવાની જેમ કે ઇન્સ્ટાગ્રામમાં વિડિઓ પોસ્ટ પણ કરી શકો છો સુવિધાઓ સાથે ડ્રોઇંગ એપ્લિકેશન તરીકે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે.

ibis Paint X એ એક લોકપ્રિય અને બહુમુખી ડ્રોઇંગ એપ છે જે શ્રેણી તરીકે કુલ 200 મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે 15000 થી વધુ બ્રશ, 7600 થી વધુ સામગ્રી જે તમે તમારા ડ્રોઈંગ માં ઉપયોગ કરી તમારી ડ્રોઈંગ ને અલગ જ લેવલ સુધુ લઇ જય શકો છો, 1000 થી વધુ ફોન્ટ્સ, 80 ફિલ્ટર્સ, 46 સ્ક્રીનટોન, 27 બ્લેન્ડિંગ મોડ્સ, રેકોર્ડિંગ ડ્રોઇંગ પ્રક્રિયાઓ પૂરી પાડે છે. સ્ટ્રોક સ્ટેબિલાઇઝેશન સુવિધા, વિવિધ શાસક લક્ષણો જેમ કે રેડિયલ લાઇન રૂલર્સ અથવા સપ્રમાણતા શાસકો અને ક્લિપિંગ માસ્ક સુવિધાઓ.

આ એપની ખાસીયત વિષે જાણો

આ આપની અંદર તમને 15000 જેટલા પૈન્ટ બૃષ પણ મળશે તેણે તમે તમારા ડ્રોઈંગ માં ઉપયોગમાં લઈ શકો છો

7600થી પણ વધુ સામગ્રી જે તે તમારા ડ્રોઇંગમાં ઉપયોગ કરી શકો છો

  • 1000થી પણ વધુ ફોન્ટ છે તમે તેને તમારા ડ્રોઈંગ માં ઉપયોગ કરી શકો છો અને તમે તમારા ડ્રોઈંગ ને અલગ લેવલ સુધી લઈ જય સકો
  • 80 કરતા પણ વધુ ફિલ્ટર છે જે તમે તમારા ડ્રોઈંગને આકર્ષક અને વધુ લોકોને પસંદ આવે તેવી રીતે ફિલ્ટરનો ઊપયોગ કરીને તમારા ડ્રોઈંગ ને ચાર ચાંદ લગાવી દે તેવા ફિલ્ટર છે
  • 46થી પણ વધુ સ્કિનટોન છે સ્કિન ટોન ની મદદ થી તમે તમારા ડ્રોઈંગને સોખું ને સરસ બનાવી સકો છો
  • 27 બ્લેંડિંગ મોડ છે જે તમરા ડ્રોઈંગને મર્જ કરી આપશે અને એક લેયર માં ડ્રોઈંગ કરી ને તમે સરસ રીતે કરી સકો છો
  • તમને આમાં સ્ક્રીન રેકોર્ડિંગ પણ મળશે અને તમે તેના વિડિયો ને સોશ્યલ મીડિયા માં પોસ્ટ કરી તેમાં તમે તમારું ડ્રોઈંગ સ્કીલ ઘણા બધા ઉપયોગકર્તા સુધી પહિસાડી સકો છો

ડ્રોઈંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન

  • સ્ટ્રોક સ્ટબીલાઈઝેસન પણ છે અને તેની મદદ થી તમે ડ્રોઈંગ ને આકર્ષક અને અલગ લૂક પણ આપી સકો છો
  • વિવિધ શાસક લક્ષણો જેમ કે રેડિયલ લાઇન રૂલર્સ અથવા સપ્રમાણતા શાસકો અને ક્લિપિંગ માસ્ક સુવિધાઓ. જે તમને એક રેડિયમ ની નવી ડિઝાઇન પણ કરી સકો છો
  • તમે આ એપ વિષે યૂટ્યુમાં પણ જોઈ સકો છો
    તમે તેમના ઓફિસિયલ ચેનલ માં થી ડ્રોઈંગ શીખી સકો છો
  • ઓપનજીએલ ટેક્નોલોજી દ્વારા સરળ અને આરામદાયક ડ્રોઇંગ અનુભવ.
    તમારી ડ્રોઇંગ પ્રક્રિયાને વિડિયો તરીકે રેકોર્ડ કરવી.
    SNS ફીચર જ્યાં તમે અન્ય યુઝર્સની ડ્રોઈંગ પ્રોસેસ વીડિયોમાંથી ડ્રોઈંગ ટેકનિક શીખી શકો છો.

તમારા ડ્રોઈંગને આકર્ષક અને વધુ લોકોને પસંદ આવે તેવી રીતે ફિલ્ટરનો

તમે કોઈ મર્યાદા વિના જરૂર હોય તેટલા લેયર ઉમેરી શકો છો. તે લેયર ને માર્જ કરી ને પણ ઉપયોગમાં લઇ શકો છો

લેયર પેરામીટર્સ કે જે દરેક લેયર પર વ્યક્તિગત રીતે સેટ કરી શકાય છે જેમ કે લેયર ઓપેસીટી વધારો કરવા કે ઓછી કરવા માટે ઉપયોગી છે , આલ્ફા બ્લેન્ડિંગ, એડિંગ તે તમે તમારા ડ્રોઇંગને એક બીજા સાથે મર્જ કરી લૂક બદલી શકો છો,
ક્લિપિંગ ઈમેજો વગેરે માટે એક સરળ ક્લિપિંગ સુવિધા.

લેયર મૂવિંગ અને ઝૂમ ઇન/આઉટ.

વિવિધ સ્તર આદેશો જેમ કે લેયર ડુપ્લિકેશન, ફોટો લાઇબ્રેરીમાંથી આયાત, આડું વ્યુત્ક્રમ, વર્ટિકલ વ્યુત્ક્રમ, લેયર રોટેશન, લેયર મૂવિંગ અને ઝૂમ ઇન/આઉટ.
વિવિધ લેયર અને તેના નામો સેટ કરી ને અલગ કરી શકો છો લેયરને સેટ કરવા માટેની સુવિધા.

આ સુંદર એપ તમને પ્લે સ્ટોર પર ફ્રી માં મળી જસે અને તમે તેનો આનંદ લઇ સકો તમારા બાળક અથવા તો તમે ખુદ ઉપયોગ કરી શકો છો

મિત્રો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અને તમને આ લેખ ના માધ્યમ થી કઈ પણ શીખવા મળ્યું હોય તો તમારા મિત્રો ને પણ મોકલો.

એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાઅહીં ક્લિક કરો
અમને ગૂગલ ન્યૂઝ પર ફોલો કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ડ્રોઈંગ કરવા માટે બેસ્ટ એપ્લિકેશન  1000 થી વધુ ફોન્ટ્સ, 80 ફિલ્ટર્સ, 46 સ્ક્રીનટોન, વગેરે

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો