CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 તપાસો! આ ભરતી અભિયાન ઉમેદવારોને પ્રતિષ્ઠિત CRPFમાં કોન્સ્ટેબલ તરીકે જોડાવાની તક આપે છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ વર્ષ 2023 માટે કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) ની પોસ્ટ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. 

પુરૂષ અને મહિલા ઉમેદવારો માટે 9000 થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે. CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની અરજી પ્રક્રિયા 27મી માર્ચથી શરૂ થશે

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની નોંધણી પ્રક્રિયા 27મી માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 25મી એપ્રિલ 2023ના રોજ સમાપ્ત થશે. 

CRPF Bharti 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ શામેલ હશે:

→ઓનલાઈન પરીક્ષા →PST અને PET →ટ્રેડ ટેસ્ટ →ડીવી →તબીબી પરીક્ષા

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 9212 છે. પુરુષો માટે ખાલી જગ્યા 9105 અને મહિલાઓ માટે  107 જગ્યાઓ છે.

અરજી કરવા અને અરજી કેવી રીતે કરવી તમામ માહિતી મેળવવા માટે નીચે વધુ વાંચો પર ક્લિક કરો.

CRPF Bharti 2023: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી, 10 પાસ માટે ભરતી