VNSGU Bharti 2023: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી

VNSGU Bharti 2023: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ભારતી 2023 જોઈએ છીએ? VNSGU ભરતી 2023 પર તમામ નવીનતમ અપડેટ્સ મેળવો, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાઓ, જરૂરી લાયકાતો, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, રોજગારનું સ્થળ અને કેવી રીતે અરજી કરવી. આગળ રહો અને VNSGU ભારતી 2023 પર માહિતગાર રહો.

VNSGU Bharti 2023: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી
VNSGU Bharti 2023

VNSGU Bharti 2023

સંસ્થાનું નામવીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
કુલ ખાલી જગ્યા207
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
નોટિફિકેશનની તારીખ02 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ02 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.vnsgu.ac.in/

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન VNSGU ઘ્વારા 02 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 માર્ચ 2023 છે.

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટેમ્પોરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ટેમ્પોરરી ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

VNSGUની આ ભરતીમાં કુલ જગ્યા 207 છે. જે જાહેરાતમાં વિષય અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી આપવામાં આવી છે જેથી અમારી તમને વિનંતી છે કે નીચે આપેલ લિંકથી જાહેરાત જરૂર વાંચવી.

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર VNSGUની સત્તાવાર વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર અરજી કરી શકે છે.

પગાર ધોરણ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રતિમાસ ફિક્સ રૂપિયા 25,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

નોકરીનું સ્થળ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારનું નોકરીનું સ્થળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, યુનિવર્સિટી કેમ્પસ, ઉધના-મગદલ્લા રોડ, સુરત- 395 007, ગુજરાત રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે VNSGU ની સત્તાવાર વેબસાઈટ https://www.vnsgu.ac.in/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સૂચના 1અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના 2અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો