Useful apps for farmers: ખેડૂતો માટે 5 ઉપયોગી એપ્સ, આ એપની મદદથી થશે ફાયદો
Useful apps for farmers: ખેડૂતો પોતાના ખેતરમાં ઋતુ અનુસાર પાકોની ખેતી કરતાં હોય છે. જુદા જુદા બિયારણો અને ઊંચા ભાવોના બિયારણો લઈને પાકોની ખેતી સાથે સારા એવા પાકો ઉગાડે છે. ત્યારે આ બધાની વચ્ચે ખેડૂતોને પાકોને દવાનો છટકાવ કરવાનો હોય છે તથા આ પાકોમાં ઇયળ, તથા અન્ય જીવાત વગેરેથી પાકોને કઈ રીતે બચાવી શકાય તે … Read more