Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12000 ની ભરતી, ટૂંક સમયમાં થશે જાહેર
Gujarat Police Bharti 2024; લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર: Police Bhartiને રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યા પર ભરતી કરવામાં આવશે જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. ગુજરાત પોલીસ વિભાગમાં એકસાથે … Read more