GPSC Bharti 2022, GPSC માં 306 જગ્યાઓ માટે ભરતી 2022, @gpsc.gujarat.gov.in

GPSC Bharti 2022, GPSC માં 306 જગ્યાઓ માટે ભરતી 2022, @gpsc.gujarat.gov.in

GPSC Bharti 2022 GPSC માં 306 જગ્યાઓ માટે ભરતી 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ GPSC Bharti 2022