Museums of Gujarat: ગુજરાતના સંગ્રહાલયો – Museums, જાણવા જેવું, મ્યુઝિયમ એટલે શું?
Museums of Gujarat: શું તમે જાણો છો ગુજરાતના આ મ્યુઝીયમ વિષે વિન્ટેજ કાર મ્યુઝિસમ Vintage Car Museum વિન્ટેજ કાર એટલે કે ઈ.સ.૧૯૪૦ પહેલાં બનેલી હોય તેવી કાર. એમ. એસ. યુનિવર્સિટીનું પુરાતત્વવિધા વિષય સંગ્રહાલય આ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના ઈ.સ.૧૯૫૦માં કરવામાં આવી. કચ્છ મ્યુઝિયમ કચ્છ” મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જુનું અને સૌપ્રથમ સ્થપાયેલ સંગ્રહાલય છે. … Read more