Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા પર ભરતી

Gujarat High Court Recruitment 2023

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં વર્ષ 2023 માટે આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. જેઓ કોર્ટ સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક મોટી તક છે. આ ભરતી માટે કુલ 1778 જગ્યા ખાલી છે, જેમાં સહાયક માટે 1778 જગ્યાઓ ઉપલબ્ધ છે અને સહાયક કેશિયર માટે 78 … Read more