વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Salaar Movie Update: સાલાર મૂવી માટે કોને કેટલી ચાર્જ લીધી

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને Shruti Haasan અપકમિંગ Movie Salaar ને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. Salaar 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે Shah Rukh Khanની Dunki સામે ટકરાશે. આજે અમે તમને જણાવી શું કે, આ ફિલ્મ સાથે જોડાયેલી સ્ટારકાસ્ટે આ ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.

Salaar Movie Update – કોને કેટલી ફી લીધી

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસન Upcoming Movie Salaarને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. Salaar will release in theaters on December 22. જે શાહરૂખ ખાનની ડંકી સામે ટકરાશે. ડંકી આગામી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. ત્યારે આ બંને ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. જેમાં Salaar Dunki પર ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે અમે તમને જણાવી શું કે, આ ફિલ્મ સાથે જોડાયેલી સ્ટારકાસ્ટે આ ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, Salaar Movie કરોડોના ખર્ચે બનનારી ફિલ્મ બની છે. Salaar Actorsએ તો ફિલ્મ માટે મસમોટી ફી લીધી છે. રિપોર્ટ અનુસાર Salaar માટે પ્રભાસે 100 કરોડની ફી લીધી છે અને ફિલ્મના પ્રોફિટનો 10 ટકા ભાગ પણ લીધો છે.

સાલાર ફિલ્મ જોવા મળનારી કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને આ ફિલ્મ માટે 8 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. શ્રુતિ આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે. પૃથ્વીરાજ સુકુમારનનું ફિલ્મનું પાત્ર વર્ધારાજ મન્નાર છે. તેનો લુક અલગ જ છે. ગળામાં ભારે ભરખમ ચોકર પહેર્યો છે. પૃથ્વીરાજનો લુક ડરાવી દેનાર છે. આ ફિલ્મ માટે પૃથ્વીરાજે 4 કરોડ રુપિયાની ફી લીધી છે.

જગપતિ બાબુ સાઉથ ઈન્ડિયન સિનેમામાં એક મોટું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં શાનદાર રોલ પ્લે કર્યો છે. ફિલ્મ સાલાર માટે તેમણે કરોડો રુપિયા મળ્યા છે.

Leave a Comment