Bing chat With AI: વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ માટે ડીપી બનાવો ફક્ત 5 મિનિટમાં, 3D DP Maker

Bing chat With AI: વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ માટે ડીપી બનાવો ફક્ત 5 મિનિટમાં, 3D DP Maker, આજકાલ chat GPT દ્વારા બનાવેલી ઇમેજીસ ખૂબ જ લોકો યુઝ કરે છે. સોશીયલ મીડીયામા DP અને STATUS ના રાખવા માટે AI નો ઉપયોગ કરીને સુંદર ઇમેજીસ ગણતરીની મીનીટોમા બનાવી શકાય છે. chat GPT દ્વારા તમારે જેવી ઇમેજ બનાવવી હોય તેવી તુરંત બનાવી આપે છે. ઈમેજ બનાવવા માટે કોઇ વિશેષ ટેકનીક પણ વાપરવી પડતી નથી. આવી જ એક સોશીયલ મીડીયા લોગો મા પોતાનુ નામ લખેલી ઈમેજ ખૂબ જ ફેમસ બની છે અને લોકો તેને પોતાના DP અને STATUS મા રાખી રહ્યા છે.

Bing chat With AI

chat GPT ના માધ્યમ થી 𝐀𝐈 ટેકનોલોજી આધારીત આવી ઈમેજ સરળતાથી તમે તમારા નામ વાળી ક્રીએત કરી શકો છો. Bing એ એક 𝐀𝐈 આધારીત સર્ચ એન્જિન છે જે 𝐆𝐏𝐓-𝟒 દ્વારા સંચાલિત કરવામા આવી રહ્યુ છે.
Bing એ 𝐎𝐩𝐞𝐧𝐀𝐈 સાથે ભાગીદારીમાં 𝐆𝐏𝐓-𝟒 ની ટેકનીક્સ યુઝ કરે છે અને તેને રીઅલ-ટાઇમ માહિતી પુરી પાડે છે.
અને તે છે 𝐟𝐫𝐞𝐞!!!

વિશેષતાઓ

  • 𝐀𝐧 𝐀𝐈-𝐩𝐨𝐰𝐞𝐫𝐞𝐝 𝐬𝐞𝐚𝐫𝐜𝐡 𝐞𝐧𝐠𝐢𝐞 : લાંબી લાંબી લીંકસ અને લખાણ પર સ્ક્રોલ કરવાને બદલે સીધા તમારા જવાબ સુધી પહોંચવા માટે તમારી શોધમાં 𝐆𝐏𝐓-𝟒 નો ઉપયોગ કરી શકો છો.
  • Bing ની મદદથી તમારો સમય બચાવી શકો છો. તમારો સમય અને પ્રયત્ન બચાવવા માટે Bing સંબંધિત, સ્ત્રોત કરેલ સારાંશ સાથે માહિતી પુરી પાડે છે.

Creative AI Image Generator Tool

𝐆𝐏𝐓-𝟒 ની મદદથી તમે તમારી મનપસંદ ઈમેજ ગણતરીની મીનીટો મા બનાવી શકો છો. બસ તમે કેવી ઈમેજ બનાવવા માંગો છો તે લખો અને તમને ગણતરીની સેકન્ડો મા મનપસંદ ઈમેજ તૈયાર મળી જશે.

એક જ એપ્લિકેશનમાં શોધવા, ચેટ કરવા અને પ્રેરણા શોધવાની સૌથી સુરક્ષિત, સૌથી શક્તિશાળી રીતનો અનુભવ કરો. 𝐆𝐏𝐓-𝟒 ની શક્તિ પર બનેલ.

વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ માટે DP કેવી રીતે બનાવવું

વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ માટે DP બનાવવા સૌપ્રથમ તમારે Google Play Store પરથી Bing AI નામનું એપ install કરવું પડશે.

  • સૌ પ્રથમ તમારે Bing AI એપ ઓપન કરવું.
  • ત્યાર બાદ તમારે Image Creator પર ક્લિક કરવું.
  • Image Creator પર ક્લિક કર્યા પછી Create Art From Word With AI ની નીચે , નીચે આપેલા લખાણ કોપી કરીને ત્યાં પેસ્ટ કરીદો અને તેમાં જ્યાં Technicalhelps લખેલું છે ત્યાં તમારું નામ દો.

Bing Ai DP Prompt

Bing Ai DP Prompt For Facebook

Design a 3D illustration featuring TECHNICALHELPS casually sitting next to the Facebook logo. Ensure he is wearing modern casual clothing and set the scene against a Facebook profile page with the username “TECHNICALHELPS” and a matching profile picture.

Bing Ai DP Prompt For Instagram

Create a vibrant 3D scene with TECHNICALHELPS sitting casually beside the Instagram logo. Dress him in trendy casual attire like jeans, a jacket, and sneakers. The background should showcase an Instagram profile page with the username “TECHNICALHELPS” and a corresponding profile picture.

Bing Ai Prompt For Twitter

Generate a 3D image where TECHNICALHELPS is relaxed next to the Twitter logo. Dress him in contemporary casual wear and place the scene against a Twitter profile page backdrop with the username “TECHNICALHELPS” and a profile picture that aligns with the theme.

Bing Ai Prompt For Linkedin

Craft a professional 3D illustration featuring TECHNICALHELPS seated next to the LinkedIn logo. The character should be attired in modern casual clothing, and the background should display a LinkedIn profile page with the username “TECHNICALHELPS” and a fitting profile picture.

Bing Ai Prompt For Snapchat

Design a dynamic 3D illustration of TECHNICALHELPS sitting casually next to the Snapchat logo. Dress him in stylish casual attire, and set the scene against a Snapchat profile page backdrop with the username “TECHNICALHELPS” and an appropriate profile picture.

Bing Ai Prompt For Pinterest

Create an artistic 3D scene with TECHNICALHELPS lounging beside the Pinterest logo. Ensure he is dressed in fashionable casual clothing and place the scene against a Pinterest profile page featuring the username “TECHNICALHELPS” and a matching profile picture.

Bing Ai Prompt For Youtube

Craft an entertaining 3D illustration featuring TECHNICALHELPS relaxed next to the YouTube logo. Dress him in casual modern clothing and set the background against a YouTube profile page with the username “TECHNICALHELPS” and an appropriate profile picture.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો