Aadhaar Photo Change: આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો, જુઓ સંપૂર્ણ માહિતી

By Jadav Harshid

Published On:

Follow Us
Process to change photo in Aadhaar card

Aadhaar Photo Change: આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે બદલવો, જુઓ સંપૂર્ણ માહિતી, How to Change Photo in Aadhaar Card, આધાર ફોટો બદલવાની પ્રોસેસ: આપણી પાસે રહેલા વિવિધ સરકારી ડોકયુમેન્ટ પૈકી આધાર કાર્ડ એ સૌથી અગત્યનુ ડોકયુમેન્ટ છે. આધાર કાર્ડ ની દરેક જગ્યાએ જરૂર પડે છે. આધાર કાર્ડ ની વિગતો અપ ટુ ડેટ રાખવી જરૂરી છે. આધાર કાર્ડ મા સામાન્ય રીતે ફોટો ખૂબ જ જુનો હોય છે. આપણે આધાર કાર્ડ મા ફોટો બદલવા માંગત્તા હોઇએ છીએ પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરતા નથી.

Aadhaar Photo Change

હાલ આધાર કાર્ડ લગભગ દરેક સરકારી કામકાજ માટે ફરજીયાત બની ગયુ છે. તમારે કોઇપન જગ્યાએ ફોટો આઇ.ડી. પ્રૂફ આપવાનુ હોય કે કોઇ સરકારી યોજના નો લાભ લેવાનો હોય તો આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. ઘણા લોકોને આધાર કાર્ડ મા ફોટો જૂનો હોવાથી તે બદ્લવા માંગતા હોય છે.

વર્તમાન સમયમાં આધાર કાર્ડ સૌથી અગત્યનુ ફોટો આઇ.ડી, પ્રૂફ અને ગવર્નમેંટ ડોકયુમેન્ટ બની ગયુ છે. તેમાં કાર્ડધારકનો ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક બંને પ્રકારનો ડેટા હોય છે. જેમાં ફોટો, ફિંગર પ્રિન્ટ, આઈરીસ સ્કેન જેવી માહિતીઓ હોય છે. પરંતુ કેટલીકવાર લોકો આધાર કાર્ડ મા પોતાનો ફોટો બદલાવવા માંગતા હોય છે. મોટાભાગે લોકોના જૂના આધાર કાર્ડમાં ખૂબ જુનો ફોટો હોય છે. જેથી આજે આપણે આધાર કાર્ડ મા ફોટો બદલવાની માહિતી મેળવીશુ.

Process to change photo in Aadhaar card – આધાર કાર્ડમાં ફોટો બદલવાની પ્રોસેસ

આધાર કાર્ડ ને લગતી ઘણી કામગીરી ઘરેબેઠા ઓનલાઇન કરી શકાય છે. પરંતુ ફોટો બદલવા માટે ઓનલાઇન આ સુવિધા ઉપલબ્ધ નથી. આધાર કાર્ડ મા તમારો ફોટો ચેન્જ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનુ રહેશે.

  • આ માટે સૌ પ્રથમ તમારે પહેલા તો આધાર માટેની ઓફીસીયલ વેબસાઇટ uidai.gov. in પર જઈને લોગ ઇન કરવાનું રહેશે.
  • ત્યારબાદ અહિંથી આધાર એનરોલમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ આ ફોર્મ ભરીને તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાનુ રહેશે.
  • ત્યા તમારા ફીંગરપ્રીન્ટ અને આઇરીસ ડેટા સ્કેન કરવામા આવશે.
  • ત્યારબાદ તમારો લાઇવ ફોટો લેવામા આવશે અને તેને આધાર ડેટા મા અપડેટ કરવામા આવશે.
  • આ માટે જરૂરી ફી તમારી પેમેન્ટ કરવી પડશે.
  • આધાર મા તમારો આ ડેટા ચેન્જ થયા બાદ તમને મેસેજથી જાણ કરવામા આવશે.
  • ત્યારબાદ તમે તમારૂ નવુ આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

How to Get Aadhaar Card in PDF – આધાર કાર્ડ PDF માં કેવી રીતે મેળવવો

તમારૂ આધાર કાર્ડ તમે આધાર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. આ માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આધાર માટેની સતાવાર વેબસાઇટ uidai.gov.in ઓપન કરો અને તેમા તમારી મનપસંદ ભાષા સીલેકટ કરો.
  • ત્યારબાદ Get Aadhar ઓપ્શન મા થી Aadhar Card Download ઓપ્શન સીલેકટ કરો.
  • ત્યારબાદ My Aadhar મા જઇ ને લોગીન કરો.
  • ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.
  • ત્યારબાદ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ OTP એન્ટર કરો.
  • ત્યારબાદ Download Aadhar ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ તમારૂ આધાર PDF ડાઉનલોડ થઇ જશે. જેમા તમે પાસવર્ડ એન્ટર કરી તમે આધાર ની PDF ઓપન કરી શકસો.

Jadav Harshid

Welcome to the digital domain that pays homage to the indomitable spirit of Jadav Harshid, a guardian of the environment and a beacon of green inspiration. This website serves as a tribute to a man whose life's work has left an indelible mark on the planet, transforming barren landscapes into thriving ecosystems.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો