GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ભરતી, GPSC Vacancy 2023

GPSC Recruitment 2023 :ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીયે 01 જાન્યુઆરી 2024 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. ઓજસ નવી ભરતી 2024

GPSC Recruitment 2023 – GPSC Vacancy 2023

ભરતી સંસ્થાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC
જગ્યાનુ નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
છેલ્લી તારીખ01 જાન્યુઆરી 2024
વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

અગત્યની તારીખ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) માટેની જાહેરાત 15 ડિસેમ્બર 2023 તારીખે બહાર પાડવામાં આવી છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 01 જાન્યુઆરી 2023 તારીખ સુધી અરજી કરી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ અથવા જાહેરાત વાંચવી.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં (GPSC) 309 જગ્યા પર ભરતી

જગ્યાનુ નામકુલ જગ્યા
ઓપ્થલ્મોલોજિ20
ડેન્ટીસ્ટ્રી06
ટી. બી. ચેસ્ટ12
ઈમરજન્સી મેડિસિન08
જનરલ મેડિસિન70
જનરલ સર્જરી51
ઓબ્સ એન્ડ ગાયનેક34
પીડિયાટ્રિક્સ36
સાયકીયાટ્રી02
સ્કીન એન્ડ વી.ડી.07
ઓર્થોપેડિક49
રેડિયોથેરાપી06
ઇ.એન.ટી.08
કુલ જગ્યા309

શૈક્ષણિક લાયકાત

આ GPSC ભરતીમાં વિવિધ જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જેની શૈક્ષણિક લાયકાત જુદી જુદી નિયત કરવામાં આવી છે આ માટે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો. ઓજસ નવી ભરતી 2024

વય મર્યાદા

આ ભરતી માં ઉમેદવારોની ઉમર 18 વર્ષથી લઈને 43 વર્ષ સુધી નિયત કરેલ છે. તથા આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.

ઉંમરમાં છૂટછાટ Age relaxation

મુળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં)
મુળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોદસ વર્ષ (આ છૂટછાટમાં મહિલાઓ માટેની છૂટછાટ કે જે પાંચવર્ષની છે, તેનો સમાવેશ થઇ જાય છે, વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે.)
બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં)
માજી સૈનિક, ઈ.સી.ઓ સહિત ઉમેદવારસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા ત્રણ વર્ષ
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં)
ગુજરાત સરકારના કર્મચારીઓ: ગુજરાત મુલ્કી સેવા અને વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ની જોગવાઇઓ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણેઅથવા હંગામી ધોરણે સળંગ છ માસથી કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણુંક જાહેરાતમાંની જગ્યામાં દર્શાવેલ વય મર્યાદાની અંદર થયેલ હોય તેવા કર્મચારીઓ(૧) જાહેરાતમાં લાયકાત તરીકે અનુભવ માંગેલ હોય તો ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં.
(૨) જાહેરાતમાં અનુભવને લાયકાત તરીકે માંગેલ ન હોય પરંતુ ઇજનેરી, તબીબી, ખેતી વિષયક, પશુ
ચિકિત્સાની પદવી કે ડિપ્લોમા ની જગ્યા પર નીમણૂક પામેલ કર્મચારીને જાહેરાતમાંની આવી લાયકાત વાળી
જગ્યા (Any Such Post) માટે ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં.
(૩) જાહેરાતમાં દર્શાવેલ જગ્યા માટે અનુભવ એક લાયકાત તરીકે માંગેલ ન હોય ત્યારે જે સંવર્ગમાંથી બઢતી મળવાપાત્ર હોય તેમાં ફરજ બજાવતા કર્મચારીને, તેઓએ બજાવેલ સેવાના સમય અથવા તો વધુમાં વધુ પાંચ વર્ષની છુટછાટ તે બે પૈકી જે ઓછું હોય તેમળશે.

અરજીફી

 • જનરલ કેટેગરી – 100 રૂપિયા + અન્ય પોસ્ટલ ચાર્જ
 • આર્થિક રીતે નબળા, OBC , ST, SC, આર્મી ઓફિસર, મહિલા ઉમેદવારો – 0 રૂપિયા

પસંદગી પ્રક્રિયા

 • ઓબ્જેક્ટિવ પરીક્ષા
 • લેખિત પરીક્ષા
 • ઇન્ટરવ્યુ
 • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

પગાર ધોરણ

આ ભરતી માં ઉમેદવારોની પસંદગી પામ્યા બાદ લેવલ – 11 પ્રમાણે 68,900 થી પગાર ધોરણ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

અરજી કેવી રીતે કરવી

 • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
 • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjN jnTp8= પર જવાનું રહેશે.
 • ત્યાર બાદ જરૂરી માહિતી ભરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
 • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
 • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
 • ત્યાર બાદ અરજી ફી ભરી દો.
 • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

સત્તાવાર જાહેરાત અહીંથી જુઓ
અરજી કરવા માટે અહીંથી અરજી કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો