Duplicate Marksheet: ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવે ઘરે બેઠા મેળવો

Duplicate Marksheet: જો તમે તમારી CBSE Marksheet અથવા Certificate lost ગયા છો, તો તમારે ડુપ્લિકેટ નકલ મેળવવાની જરૂર પડી શકે છે. આ શોધ વર્ણનમાં CBSE marksheet lost, Form of CBSE Marksheet ખોવાઈ ગયું, CBSE Duplicate Certificate Online, 10th Class Duplicate Marksheet Online, CBSE ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન લાગુ, અને IGNOU Duplicate Marksheet Online તમે CBSE અથવા IGNOUમાંથી ડુપ્લિકેટ માર્કશીટ અથવા પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવી શકો છો. આ શોધ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે કે જેમણે તેમની માર્કશીટ ગુમાવી દીધી છે અને જેમને વધુ અભ્યાસ અથવા નોકરી કરવા માટે નકલની જરૂર છે.

Duplicate Marksheet: ધોરણ 10-12 ની Duplicate Marksheet હવેથી ઘરે બેઠા મેળવો : ધોરણ 10 અને 12 ની માર્કશીટ અથવા કોઈપ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઓનલાઇન મેળવી શકાશે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 Duplicate Marksheet/Certificate, Migration અને Equivalence Certificate

ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ -10 અને ધોરણ -12 ની જાહેર પરીક્ષાઓ લે છે. જેમાં ધોરણ 10 થી વર્ષ 1952 થી વર્ષ 2019 અને ધોરણ 12 થી વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના પરિણામના રેકોર્ડ જાળવવામાં આવ્યા છે. બોર્ડની કચેરીમાં સ્ટુડન્ટ સર્વિસ સેન્ટરના આ રેકોર્ડના આધારે વિદ્યાર્થીને વર્ગ -10 / 12 નું ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર, પાસ -1 / 9 પાસ વિદ્યાર્થીને સ્થળાંતર કરાયું હતું, જેના માટે વિદ્યાર્થી પાસે હતો શાળાના આચાર્યના સહયોગથી બોર્ડ કચેરીએ આવવું. વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે ગાંધીનગર આવતા હતા જેમાં તેમનો સમય અને નાણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ખર્ચવામાં આવતા હતા. લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું રેકોર્ડ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રક્રિયાનું ઉદ્ઘાટન માનનીય શિક્ષણ, તા. પ્રધાન ભુપિંદરસિંહ ચુડાસમાના પ્રમાણપત્રોમાં કરવામાં આવ્યું છે.

Duplicate Marksheet

ઉપરોક્ત પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student → online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ. માઇગ્રેશન ફી ૧૦૦/-રૂ તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦/- રૂ રહેશે. દરેકનો સ્પીડ – પોસ્ટનો ચાર્જ ૫૦/-રૂ રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

વેબ પોર્ટલ પર તમે નીચેના દસ્તાવેજો માટે ઓંનલાઇન અરજી કરી શકો છો.

માઈગ્રેશન સર્ટિફિકેટ( ધોરણ ૧૦ / ૧૨ પાસ)– ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર (ધોરણ ૧૦/ ધોરણ ૧૨)– સમકક્ષતા પ્રમાણપત્રવિવિધ દસ્તાવેજો માટે અરજી કરવા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ:-


માઈગ્રેશન સર્ટિફિકેટ( ધોરણ ૧૦ / ૧૨ પાસ)

  • માઈગ્રેશન પ્રમાણપત્ર ફી રૂ. 100. રહેશે.
  • માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ID Proof ઝેરોક્ષ( લાયસન્સ , આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)

નોંધ:

ધો. ૧૨ માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ Passing Certificate ફરજિયાત Upload કરવું. B) ધોરણ ૧૦ નાપાસ, ધોરણ ૧૧ પાસ તથા ધોરણ ૧૨ નાપાસ વિદ્યાર્થીને માઇગ્રેશન સર્ટિફિકેટ જે તે જીલ્લાની DEO(જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી) માંથી મેળવવાનું રહેશે.

પરિપત્ર : તારીખ.૧૮/૦૭/૨૦૧૮જોવા માટે અહી ક્લિક કરો
પરિપત્ર : તારીખ ૦૮/૦૫/૨૦૧૯જોવા માટે અહી ક્લિક કરો

ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર (ધોરણ ૧૦/ ધોરણ ૧૨)

  • માર્કશીટ ની નકલ/પ્રમાણપત્ર નો શૂલ્ક.
  • રૂ. 50 / પ્રતિ માર્કશીટ
  • રૂ. 50 / પ્રતિ પ્રમાણપત્ર
  • ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર
  • માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket (જેમાં Seat Number તથા પરીક્ષા નું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય – કોઈ પણ એક ફરજીયાત Upload કરવું)
  • ID Proof ની ઝેરોક્ષ
  • ધોરણ-૧૦/૧૨ ડુપ્લીકેટ / સર્ટીફીકેટ માત્ર પાસ વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે.

સમકક્ષતા પ્રમાણપત્ર

સમકક્ષતા પ્રમાણપત્ર ફી રૂ. 200 રહેશે.
સમકક્ષતા પ્રમાણપત્ર શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૨૧૧/૫૯૦/છ, તારીખ. ૨/૬/૨૦૧૧ મુજબ આપવામાં આવે છે.


જોવા માટે અહી ક્લિક કરોધોરણ ૧૦ પછી ડિપ્લોમા કરેલ હોય ત્યારે ધોરણ ૧૨ સમકક્ષતા પ્રમાણપત્ર માટે જરૂરી આઘાર –પુરાવા.

  • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ L.C ની ઝેરોક્ષ
  • ડિપ્લોમા છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ ઝેરોક્ષ
  • ડિપ્લોમા પ્રોવીઝનલ સર્ટી / કોન્વોકેશન સર્ટી
  • ID Proof ની ઝેરોક્ષ

નોંધ:

  • ધોરણ ૧૦ પછી પોલીટેકનિકમાં ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ.
  • ધોરણ ૧૦ પછી બે વર્ષ કે તેથી વધુ સમયનો ITI (N.C.V.T અને G.C.V.T માંથી) નો કોર્ષ કરેલ હોય અને ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ અંગ્રેજી વિષય અથવા ગુજરાત ઓપન સ્કુલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરે તો ધોરણ ૧૨ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • ધોરણ ૧૦ પછી ITI કરેલ હોય તેના માટે જરૂરી આઘાર પુરાવા
  • ધોરણ ૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ ની L.C ની ઝેરોક્ષ
  • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૨ અંગ્રેજી વિષય પાસની માર્કશીટની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI બે વર્ષનો કોર્ષ કરેલ હોય (N.C.V.T અને G.C.V.T માંથી) તો ધોરણ ૧૦ ને સમકક્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસ પછી ITI નો બે વર્ષનો કોર્ષ કરેલ હોયતો ધોરણ ૧૦ ની ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ગુજરાતી તથા અંગ્રેજી વિષય પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
  • ધોરણ ૮ / ધોરણ ૯ પાસની માર્કશીટની ઝેરોક્ષ
  • L.C ની ઝેરોક્ષ
  • ITI ના બધાજ વર્ષના સેમેસ્ટરના માર્કશીટ/પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • ધોરણ ૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી વિષય પાસની માર્કશીટ ની ઝેરોક્ષ
  • ID Proof ની ઝેરોક્ષ

પોસ્ટલ ચાર્જ સાથે ની કુલ ફી સ્ટેટ બેંક કલેકટ પોર્ટલ પર (Online) ચૂકવવી જરૂરી છે.૫. કોઈપણ દસ્તાવેજો માટે અરજી કર્યા પછી તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળશે, સાથે જ તમે સંબંધિત એપ્લિકેશન ના દસ્તાવેજ કેટેગરીમાં સ્ટુડન્ટ મેનુ માં તમારી એપ્લિકેશન જોઈ શકો છો. જો કોઈ પણ સંજોગોમાં તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળ્યો નથી, અથવા સ્ટુડન્ટ મેનૂ હેઠળ તમારી અરજી કરેલી જોવામાં સમર્થ નથી તો gsebeservice@gmail.com પર ઇમેઇલ દ્વારા જાણ કરી શકો છો.

રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 10ની માર્કશીટ કેવી રીતે મૅળવવી?

ધોરણ 10ની માર્કશીટ મેળવવા તમારે આ સાઈટ પાર જવાનું રહશે Official Website Is https://www.gsebeservice.com/

ધોરણ 12ની માર્કશીટ કેવી રીતે મૅળવવી?

ધોરણ 10ની માર્કશીટ મેળવવા તમારે આ સાઈટ પાર જવાનું રહશે Official Website Is https://www.gsebeservice.com/

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://www.gsebeservice.com/


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો