Article A An & The Gujarati આર્ટિકલ A An અને The અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો સ્વર અને વ્યંજનો

Article A An & The Gujarati: અંગ્રેજીમાં લેખો પર માહિતી જોઈએ છે? અમારી PDF માર્ગદર્શિકા સાથે “a”, “an”, અને “the” લેખોના નિયમો અને ઉપયોગ જાણો. વાક્યોમાં લેખોના ઉદાહરણો શોધો અને અમારા લેખોની કસરતો સાથે પ્રેક્ટિસ કરો. ભલે તમે મૂળ વક્તા હોવ અથવા બીજી ભાષા તરીકે અંગ્રેજી શીખતા હોવ, અમારી માર્ગદર્શિકા તમને અંગ્રેજી લેખન અને બોલવામાં લેખોનો ઉપયોગ કરવામાં નિપુણતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તમારા વ્યાકરણ અને પ્રવાહને સુધારવા માટે હમણાં જ પ્રારંભ કરો!

આર્ટીકલ્સને સમજતા પહેલા અંગ્રેજી ભાષાના મુળાક્ષરોના સ્વર અને વ્યંજનની જાણકારી હોવી જરૂરી છે. કુલ 26 મુળાક્ષરોમાંથી 21 વ્યંજનો છે અને 5 સ્વર છે. a, e, i, 0, u સ્વર છે.

  • આર્ટીકલ્સ કુલ 3 છે. A, An અને The આર્ટીકલ્સને Modern English Grammer માં determiners કહેવાય છે.
  • આર્ટીકલ્સનો ઉપયોગ સામાન્ય રીતે noun પહેલા થાય છે.
Article A, An, & The Gujarati આર્ટિકલ A An અને થઈ ગુજરાતી

Articles નો ઉપયોગ

  • કોઈ નામની આગળ A/An/ The નો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો અનુસરે છે.
  • સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આપેલ નામ એકવચન છે કે બહુવચન. સામાન્ય રીતે એકવચન આગળ A/An નો ઉપયોગ થાય છે. અમુક એકવચનમાં The પણ વપરાય છે.
  • એ પણ જાણવું જરૂરી છે કે આપેલ નામનો પ્રથમ અક્ષર અથવા તો તેનો પ્રથમ ઉચ્ચારણ સ્વર છે કે વ્યંજન?
  • અંગ્રેજીમાં કુલ 44 પ્રકારના ઉચ્ચારણ છે. એમાંના 24 એ વ્યંજન ઉચ્ચારણ. જ્યારે 20 એ સ્વર છે. જ્યારે અંગ્રેજીમાં માત્ર 26 અક્ષર જ છે.

Indefinite Article (અનિશ્ચિત આર્ટીકલ્સ) (A/An)

Article A, An, & The Gujarati આર્ટિકલ A An અને થઈ ગુજરાતી

→ ઉપરોક્ત ટેબલ પરથી એટલું ફલિત થાય છે કે જો શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય તો નામની આગળ આર્ટીકલ An વપરાય છે. અહીં ઉચ્ચારણ પણ સ્વર જેવું હોયએ જરૂરી છે.

An umbrellaAn oxAn orangeAn ugly man
An appleAn axeAn elephantAn indian.

→ પરંતુ જો કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ તે શબ્દની આગળ આર્ટીકલ An મુકાય છે.

An honest.An hour.An hotel.
School.An MDB.B.S.An A.C.
An N.C.C.An honour.An L.P.Gandhi.

→ કોઈપણ અભ્યાસની પદવી કે કોઈ નામનું ટુંકું રૂપ તેનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર હોય તો પણ આર્ટીકલ An વપરાય છે.

An L.L.B.An M.com.
An S.T.Bus.An S.S.C.
An M.S.c.An S.T.D.

→ કોઈપણ વ્યક્તિ કે કોઈ પક્ષ દેશનો પ્રથમ અક્ષર સ્વર હોય ની આર્ટીકલ An વપરાય છે.

An ItalianAn Indian

Article “A” માટેના નિયમો

→ કોઈ જાતિવાચક નામ, સામાન્ય નામ, કોઈ વ્યક્તિના વ્યવસાય ગણતરી કરી શકાય તેવી સંખ્યા, શબ્દ સમૂહો કે માત્રા દર્શાવતા શબ્દો કે જેઓનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ આર્ટીકલ A આવે.

A penA hundredA tableA dozen
A glassA doctorA billionA teacher
A lawyrA grap ofA team ofA number of
A herd ofA great deal ofA galary ofA croud of

→ જો કેટલાક શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય પરંતુ ઉચ્ચારણ વ્યંજન હોય તો તેવા નામની આગળ આર્ટીકલ A આવે.

A unionA uniformA unitA uniqueA useful cow
A universityA one hundred note.A one-eyed girlA utensilA European

→ જો કોઈ નામની આગળ વિશેષણ હોય તો વિશેષણનો પ્રમ અક્ષર સ્વર હોય અથવા તેનું ઉચ્ચારણ સ્વર જેવું હોય તો વિશેષણની આગળ આર્ટીકલ An આવે, પરંતુ જો વિશેષણનો પ્રથમ ઉચ્ચારણ વ્યંજન હોય તો A આવે.

A clever girl.A faithful boy.An intelligent student

→ જો આપેલ ઉદ્ગાર વાક્યમાં ……. હોય અને તેમાં કોઈ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ A આવે.

A Mr. MakwanaA Miss AhluwaliyaA Mr. PatelA Mrs. Dave

→ કોઈપણ વસ્તુની કિંમત, ઝડપ, માપ દર્શાવવા માટે પણ આર્ટીકલ A નો ઉપયોગ કરવામાં આવે છે.

10 Rupees a meter.thrice a week.Three times a day.

Most નો ઉપયોગ very ના અર્થમાં હોય ત્યારે તેની આગળ આર્ટીકલ A આવે.

A most beautiful.A most interesting

→ બહુવચનના નામને એકવચનમાં રૂપાંતર કરવા માટે આર્ટીકલ A નો ઉપયોગ કરવામાં આવે છે Ten days journey (બ.વ.)p a ten day journey. (એ.વ.)

Ten Days Jorney (બહુવચન)A ten day jorney (એક વચન)
seven men commitee (બહુવચન)A seven man commitee (એક વચન)

→ આર્ટીકલ A An નો ઉપયોગ ગણી ન શકાય, જથ્થાવાચક, દ્રવ્યવાચક નામની આગળ થાય છે.

Have a drinkhave a shower
have a chathave a fight

Articles “The” (Definite Artlcle)

→ કોઈપણ નદી, પર્વત, મહાસાગર, ટાપુ, રણ, ખાડી, અખાત, નહેરો, ટ્રેનો, પ્લેન, પાર્મિક ગ્રંથો, દિશાઓ, પાર્મિક સંપ્રદાય, સરકારની વિવિધ શાખાઓ, ઐતિહાસિક વંશ, જાતિ, સ્થાન, ઈમારત, ઘટના, કાળ, અને દુનિયાની બુનિક વસ્તુઓ કે સ્થળો, રાજનૈતિક દળો, સંગીતના યંત્રો, સનાતન સત્ય વગેરેની આગળ આટીકલ (The આવે.

The Ganga.The NarmadaThe HimalayaThe Everest
The Pacific oceanThe Sahara desertThe AryasThe panipat
The White HouseThe sunThe starThe tajmahal
The wail of chinaThe ramayanThe QuaranThe Bibel
The HinduThe Muslim The Gupta EmpireThe Police
The JudiceryThe NavyThe TablaThe Piano
The CongresThe Janta DalThe Santi ExpressThe Jet Airways
The bay of bengalThe EastThe WestThe Moon

→ સનાતન સત્ય, અજોડ વસ્તુની આગળ The આર્ટીકલ આવે.

The Sun The StarsThe Earth

→ કોઈપણ દેશના નામના ટુકાક્ષરી આગળ The આર્ટીકલ આવે.

The U.S.A.The U.S.S.R.The U.K.

→ કોઈપણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ The આર્ટીકલ આવે.

The ArtThe Blind etc.

→ કોઈપણ જાતિ, પ્રજાતિઓનાં બહુવચન આગળ The આર્ટીકલ આવે.

The IndianThe Brahmin

→ જ્યારે વાક્યમાં એક શબ્દનો બીજી વાર ઉપયોગ થાય ત્યારે તેની આગળ The આર્ટીકલ આવે.

This is A book.The Book Is mine

→ એક જ વસ્તુ, વ્યક્તિ, ફૂલ, પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે ત્યારે તે શબ્દની આગળ The આર્ટીકલ આવે.

The rose is Symbol of love.The dog is a faithful animal.

નોંધ : ગામ, માણસ, દેશ, રાજ્યના નામની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી.

Article A An & The Gujarati | Article A An and The

વધુ વાંચોઅહીં ક્લિક કરો
ગૂગલ ન્યૂઝ પર ફોલ્લો કરોઅહીં ક્લિક કરો

Article FAQ

અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો સ્વર અને વ્યંજનો કેટલા છે?

કુલ 26 મુળાક્ષરોમાંથી 21 વ્યંજનો છે અને 5 સ્વર છે.

અંગ્રેજી ભાષામાં મૂળાક્ષર કેટલા હોય છે?

અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો 26 હોય છે.

અંગ્રેજી ભાષામાં વ્યંજનો કેટલા છે?

અંગ્રેજી ભાષામાં 21 વ્યંજનો છે.

અંગ્રેજી ભાષામાં સ્વર કેટલા છે?

અંગ્રેજી ભાષામાં 5 સ્વર છે.

Article A An & The Gujarati આર્ટિકલ A An અને The કુલ 26 મુળાક્ષરોમાંથી 21 વ્યંજનો છે

Leave a Comment