Ahmedabad Rojgar Bharti Mela 2023: રોજગાર વિભાગનો 26મીએ ભરતી મેળો, રોજગાર મેળવવાની એક ઉત્તમ તક

Ahmedabad Rojgar Bharti Mela 2023: રોજગાર વિભાગનો 26મીએ ભરતી મેળો, રોજગાર મેળવવાની એક ઉત્તમ તક, શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, Ahmedabad Rojgar Bharti Mela 2023 જેમાં વિવિધ સેક્ટરની 15 કંપની ભાગ લઈ પસંદગી પામનારા ઉમેદવારોને શરૂઆતમાં વાર્ષિક 1 લાખથી 3.5 લાખ સુધીના પગારની નોકરી ઓફર કરશે.

Ahmedabad Rojgar Bharti Mela 2023

Ahmedabad Rojgar Bharti Mela 2023

ભરતી નું નામRojgar Bharti Melo 2023
ભરતી ની જગ્યા450
ભરતી મેળાની તારીખ26 મેં 2023 (શુક્રવાર)
ભાષાગુજરાતી
ભરતી મેળાનું સ્થળશાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી.
વેબસાઈટanubandham.gujarat.gov.in

ધોરણ 10, 12 પાસ તથા ગ્રેજ્યુએટ યુવાનો ભાગ લઈ શકશે

અસારવાના બહુમાળી ભવનમાં પ્રથમ માળે યોજાનારા રોજગાર મેળામાં અને પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિરમાં અમદાવાદ જિલ્લાની વિવિધ અગ્રણી કંપનીઓ ઉપસ્થિત રહેશે. આ કંપનીઓ દ્વારા ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના આધારે નોકરી માટે પસંદગી કરવામાં આવશે.

રોજગાર વિભાગનો 26મીએ ભરતી મેળો

આ રોજગાર મેળામાં અગાઉથી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ રોજગાર મેળાના દિવસે સ્થળપર આવીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ રોજગાર મેળોમાં ફિટર, વેલ્ડર, હેલ્પર, ટેકનિશિયન, ટેલિકોલર, રિલેશનશિપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ, લાઇનમેન, એન્જિનિયર, વેર હાઉસ સહિતની પોસ્ટ માટે નોકરી ઓફર કરવામાં આવશે.

રોજગાર ભરતી મેળો માટે અરજી કરવા ની પદ્ધતિ

  • anubandham.gujarat.gov.in પર જાઓ
  • નોંધણી બટન પર ક્લિક કરો
  • તમને “નોકરી શોધનાર” વિકલ્પ “નોંધણી” ટેબ પસંદ કરીને મળશે અને તાત્કાલિક સૂચના પ્રાપ્ત કરવા માટે, તમારે એક ઇમેઇલ સરનામાંની જરૂર પડશે અથવા મોબાઈલ નંબર નાખવાનો થશે
  • ‘નેક્સ્ટ’ બટન દબાવો. તે પછી, તમને ઉલ્લેખિત સેલ ફોન નંબર પર એક OTP પ્રાપ્ત થશે.
  • તમે SMS દ્વારા તમારા મોબાઇલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો પછી આગળ બટન પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો જેમ કે પ્રથમ નામ, મધ્ય નામ, છેલ્લું નામ, સરનામું, શહેર, પિન કોડ, રાજ્ય અને જિલ્લા.
  • તમે આ તમામ પગલાં પૂર્ણ કરી લો તે પછી, “આગલું” વિકલ્પ પસંદ કરો.
  • ‘રજીસ્ટ્રેશન’ શીર્ષકવાળી એપ્લિકેશન હવે પ્રદર્શિત થશે. અહીં તમારે એક અનન્ય ID પ્રદાન કરવું આવશ્યક છે પ્રકાર, એક અનન્ય ID નંબર, લોગિન માટેની વિગતો અને ફોન નંબર.
  • તમે ફોન નંબર દ્વારા અથવા ઈમેલ એડ્રેસ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરી શકો છો.
  • તે પછી, એક મજબૂત પાસવર્ડ સ્થાપિત કરો અને તેને બે વાર તપાસો.
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 સ્ટેપની ફોટા સાથે સમજ નીચેની લીંક પરથી મેળવો.

હોમપેજઅહીં ક્લિક કરો

Rojgar Bharti Mela 2023 તારીખ કઈ છે?

26 મેં 2023

Leave a Comment