NHM Bharti 2023: નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ માં પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

By Natvar Jadav

Published On:

Follow Us
NHM Bharti 2023: નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ માં પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

NHM Bharti 2023: ગુજરાત, ભારતમાં નેશનલ હેલ્થ મિશન (NHM) માં કારકિર્દી શોધી રહ્યાં છો? NHM ભારતી 2023 વિવિધ જગ્યાઓ માટે કચ્છ જિલ્લામાં પરીક્ષા વિના સીધી ભરતી ઓફર કરે છે. NHM ગુજરાત ભરતી 2023 વિશે નવીનતમ સમાચાર અને માહિતી સાથે અદ્યતન રહો અને વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ nhm.gujarat.gov.in ની મુલાકાત લો. NHM Bharti 2023 અરજી કરવાની તક ગુમાવશો નહીં કારણ કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ, 2023 છે. વધુ માહિતી માટે, https://arogyasathi.gujarat.gov.in/ ની મુલાકાત લો.

NHM Bharti 2023: નેશનલ હેલ્થ મિશન (NHM) કચ્છ માં પરીક્ષા વગર સીધી ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી
NHM Bharti 2023

NHM Bharti 2023 NHM ગુજરાત કચ્છ ભરતી

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ કચ્છ
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર
આયુષ તબીબ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
પ્રોગ્રામ એસોસિયેટ
RBSK/અર્બન ફાર્માસીસ્ટ
નોટિફિકેશનની તારીખ08 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ કચ્છ દ્વારા મેડિકલ ઓફિસર, આયુષ તબીબ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), પ્રોગ્રામ એસોસિયેટ, RBSK/અર્બન ફાર્માસીસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

હેલ્થ ડીપાર્ટમેન્ટ કચ્છની આ ભરતીમાં મેડિકલ ઓફિસરની 21, આયુષ તબીબની 01, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની 21, પ્રોગ્રામ એસોસિયેટની 01 તથા RBSK/અર્બન ફાર્માસીસ્ટની 06 જગ્યા ખાલી છે.

લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. NHM Bharti 2023 અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પગાર ધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગાર ધોરણ
મેડિકલ ઓફિસર70,000/-
આયુષ તબીબ22,000/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)13,000/-
પ્રોગ્રામ એસોસિયેટ14,000/-
RBSK/અર્બન ફાર્માસીસ્ટ13,000/-

નોકરીનું સ્થળ

મિત્રો, દરેક પોસ્ટ પર નોકરીનું સ્થળ અલગ અલગ છે જેમાં મેડિકલ ઓફિસર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) માટે નોકરીનું સ્થળ ભુજ, અંજાર, માંડવી, ગાંધીધામ છે અને આયુષ તબીબ તથા RBSK/અર્બન ફાર્માસીસ્ટ માટે નોકરીનું સ્થળ ભુજ છે તેમજ પ્રોગ્રામ એસોસિયેટનું નોકરીનું સ્થળ જિલ્લા કક્ષાએ રહેશે. NHM Bharti 2023

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ કચ્છ ઘ્વારા 08 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ 2023 છે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો