Gujarati Shayari: એ કવિતાનું એક સ્વરૂપ છે જેણે ગુજરાતી ભાષાની સુંદરતાની પ્રશંસા કરનારા લોકોમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે. જો તમે તમારા મજબૂત વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા માટે કેટલીક અદ્ભુત ગુજરાતી Attitude Shayari અથવા તમારા પ્રિયજનને આકર્ષિત કરવા માટે કેટલીક હૃદયસ્પર્શી Gujarati Romantic શાયરી શોધી રહ્યાં છો, તો આગળ ન જુઓ! શ્રેષ્ઠ ગુજરાતી શાયરીનો અમારો સંગ્રહ તેના ગહન શબ્દો અને લાગણીઓથી તમારા હૃદયને મોહિત કરશે તેની ખાતરી છે. અમારી શાયરીઓની શ્રેણીનું અન્વેષણ કરો, અને ગુજરાતી ભાષાની સુંદરતા તમારા હૃદયને પીગળી દો!
Thank you for reading this post, don't forget to subscribe!Gujarati Shayari ગુજરાતી શાયરી
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે…
– મરીઝ
તારા દરેક સવાલો ના જવાબ બનવું છે
તારા સપનાંઓ ની રાત બનવું છે
જો તું આમ જ ચાલે હાથ માં હાથ પરોવી ને
તો જીવન નાં અંત સુધી તારો સાથ થવું છે…
કોઈ જોતા જ ગમી જાય તો શું કરવું
પરંતુ એને પસંદ કરી જાય કોઈ બીજું
તો શું કરવું
આમ તો બધી જ રમતમાં કાબિલ છું
પણ કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું
Romantic Shayari

Attitude ,હોવાથી કઈ થતું નથી ,
#Smile એવી આપો કે બધાના મન જીતી લે.
તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું
સપના પણ કેટલા છેતરામણા હોય છે, એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું, એ બંધ આંખે જ સોહામણા હોય છે.
જીંદગી ત્યારે સારી લાગે છે
જ્યારે
જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ,
શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે
લોકો આપણાથી ખુશ હોય…
જેનાથી ધડકે છે મારી શાયરીઓ,
એ કોઈ બીજાની ધડકન બની ગઈ છે !!
મન બદલી શકાય પણ મન માં હોય એ ના બદલી શકાય
Attitude Shayari
દુઃખની પણ એક અદા હોય છે…!!
તે સહનશક્તિવાળા પર જ ફિદા હોય છે
“ચા” ની જેમ ઉકળી રહી છે જિંદગી,પરંતુ અમે પણ દરેક ઘૂંટ નો આનંદ મજા થી લઈએ છીએ.
કહેવાય છે કે,હસતા રમતા વિતી જાય છે આ “જિંદગી” ! પરંતુ રમવાનું બાળપણ માં છૂટી ગયું અને હસવાનું આ જવાબદારી એ ભૂલવી દીધું.
રંગો ની આ દુનિયા માં મિત્રતા નોયે છે એક રંગ,
જ્યાં સુધી સાથે છે મિત્રો ત્યાં સુધી સાથે છે મેઘધનુષી રંગ.
બસ તારી એક ઝલક માટે તો મરુ છું……
કોણ કહે છે કે હું તને પ્રેમ કરુ છું…..??💔

દુનિયા ની સૌથી અસરકારક દવા છે,
“જવાબદારી”
જે જીવન માં થાકવા જ દેતી નથી…
અમારા Whatsapp ગ્રુપમાં જોઈન થવા. | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |