Vahali Dikari Yojana Gujarati 2024: વ્હાલી દીકરી યોજના 2024, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપૂર્ણ માહિતી અહીં થી જુઓ

Vahali Dikari Yojana Gujarati 2024

Vahali Dikari Yojana Gujarati 2024: વ્હાલી દીકરી યોજનાને લગતી છે, જેને વહાલી દિકરી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગુજરાત, ભારતમાં કન્યા બાળકોના કલ્યાણ માટેની યોજના છે. વર્ષ 2024 માટેની અરજી પ્રક્રિયા, યોજનાનો હેતુ, તેના લાભો, પાત્રતાના માપદંડો અને અરજી માટે જરૂરી સંબંધિત દસ્તાવેજોની માહિતી શામેલ છે. ગુજરાતી ભાષામાં સ્કીમની માહિતી પણ સામેલ છે. ઉદ્દેશ્ય વ્હાલી દીકરી યોજના, તેના પર વ્યાપક માહિતી પ્રદાન કરવાનો છે, જેથી વ્યક્તિઓને આ યોજનાને સમજવામાં અને અરજી કરવામાં મદદ મળે.

Vahali Dikari Yojana Gujarati 2023: વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપૂર્ણ માહિતી અહીં થી જુઓ

વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ 2024

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના ગુજરાત 2024 (Vahali Dikri Yojana in Gujarati 2024 )
લાભાર્થીઓગુજરાત ની દીકરીઓ
માહિતીની ભાષાગુજરાતી
હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું
મળવાપાત્ર રકમએક લાખને દસ હજાર રૂપિયા (1,10,000)
અરજી કરવાનો સમયદીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન
વેબસાઈટhttps://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજના નો હેતુ

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે ?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે અગત્યના ડોકયુમેન્ટ

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
  • દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

Vahali Dikari Yojana Gujarati 2024 મહત્વપૂર્ણ લિંક

સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો

વ્હાલી દીકરી યોજનામાં કેટલી સહાય મળશે ?

1,10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે.

Natvar Jadav

Providing fast and accurate government job updates, including latest vacancies, admit cards, results, and online forms.

Related Job Posts

CSC Aadhaar Supervisor Operator Recruitment 2026: Apply Online for 236 Secure Posts

Job Post:

Supervisor / Operator

Qualification:

12th Pass / ITI / Diploma

Job Salary:

-

Job Salary:

-

Apply Now

CRPF Constable Recruitment 2026 Guide: Apply Online for 9195 Massive Vacancies

Job Post:

Constable

Qualification:

10th, ITI

Job Salary:

-

Job Salary:

-

Apply Now

BSNL SET Recruitment 2026 Apply Online for 120 Posts – Last Date Extended, Check Eligibility & Exam Details

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now

Gujarat Vidhyasahayak Bharti 2026 (1 To 5): 11000 Vacancy Notification Out – Apply Online Soon

Job Post:
Qualification:
Job Salary:
Job Salary:
Apply Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો