TET 2 Exam Call Letter 2023 Released: TET 2 કોલ લેટર જાહેર, TET 2 પરીક્ષા તારીખ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો

TET 2 Exam Call Letter 2023 Released: TET 2 કોલ લેટર જાહેર, અહીંથી ડાઉનલોડ કરો, TET Hall Ticket Download શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે

TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે.TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે. TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી એટલે કે તા.13/04/2023 થી થનાર છે. આ માટે ઓજસ TET 2 Exam Call Letter 2023, TET 2 કોલ લેટર ડાઉનલોડ આજથી કરી શકાશે . ઓજસ TET 2 Exam Call Letter 2023 Released ડાઉનલોડ કરવાની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.

TET 2 Exam Call Letter 2023 Released: TET 2 કોલ લેટર જાહેર, TET 2 પરીક્ષા તારીખ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો

TET 2 Exam Call Letter 2023 Released

સંસ્થા નું નામરાજય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામTET 2
આર્ટીકલ પ્રકારTET 2 Exam Call Letter 2023
પરીક્ષા તારીખ23 એપ્રીલ 2023
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
કોલ લેટર ડાઉનલોડ તારીખ13/04/2023

TET 1 પરીક્ષા 2023

TET 1 પરીક્ષા તારીખ અને સમય નીચે જણાવેલ છે.

  • પરીક્ષા: TET 1 (ધોરણ 1 થી 5)
  • પરીક્ષા તારીખ: તા.16-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 4:30 ક્લાક

TET 2 પરીક્ષા 2023

TET 2 પરીક્ષા તારીખ અને સમય નીચે જણાવેલ છે.

  • પરીક્ષા: TET 2 (ધોરણ 6 થી 8)
  • પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર)
  • પરીક્ષા સમય: 03:00 થી 5:00 ક્લાક

TET 2 Exam Call Letter 2023 Released

  • TET 1 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
    • તા.06-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.16-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી
  • TET 2 પરીક્ષા માટેની હોલ ટીકીટ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમય:
    • તા.13-4-2023 થી બપોરે 02-00 કલાકથી તા.23-4-2023 બપોરે 03-00 ક્લાક સુધી

TET 2 કોલ લેટર જાહેર 2023

TET 2 Exam Call Letter 2023 Released: પ્રાથમિક શાળામા શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. ધો. 1 થી 5 મા શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી TET-1 પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાનારી છે. ઉલ્લેખનિય છે કે, અંદાજે 87 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપવાના છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017 બાદ TET પરીક્ષાની કોઇ પરીક્ષા લેવામા આવી નથી, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.

TET Exam Call Letter 2023 ડાઉનલોડ સ્ટેપ

TET Call Latter ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ મુજબ પ્રોસેસ કરો.

  • પ્રથમ TET કોલ લેટર 2023 ડાઉનલોડ કરવા માટે ojas વેબસાઇટ ખોલો.
  • Print Call Letter ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા TET 1 સીલેકટ કરો.
  • તેમા તમારો ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરી શકો.
  • આ TET કોલ લેટર ની પ્રીંટ લઇ લો.

TET કોલ લેટર 2023 ડાઉનલોડ લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQ

TET 2 પરીક્ષા તારીખ કઈ છે?

TET 2 પરીક્ષા તારીખ: તા.23-4-2023 (રવિવાર) છે


Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો