TET 1-2 Exam Date Declared: TET 1-2 પરીક્ષાની તારીખની ઘોષણા, OJAS TET 2, Gujarat tet official website, TET Exam Date 2023 In Gujarat, TET 2 પરીક્ષા ફોર્મ અને TET Exam Date 2023 વિશે માહિતી જોઈએ છે? TET 1 અને TET 2 ની પરીક્ષાની તારીખની ઘોષણા વિશેની તમામ નવીનતમ અપડેટ્સ અને વિગતો અધિકૃત ગુજરાત TET વેબસાઇટ પર મેળવો. પરીક્ષા ફોર્મ અને તારીખો સહિત TET 2 ગુજરાતની પરીક્ષા સંબંધિત તમામ જરૂરી માહિતી મેળવો. ગુજરાતમાં TAT પરીક્ષા તારીખ 2023 વિશે અપડેટ રહો અને આવનારી TET પરીક્ષાઓ વિશેની કોઈપણ મહત્વપૂર્ણ માહિતીને ક્યારેય ચૂકશો નહીં.
TET 1-2 Exam Date Declared
TET 1-2ની પરીક્ષાની આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જે મુજબ ટેટ-1ની પરીક્ષા આગામી 16 અપ્રિલના રોજ લેવાશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે. મહત્વનું છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.
Update 18 March, 2023: શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. (TET 1-2 Exam Date Declared) TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
TET 1-2 Exam Date Declared: TETની પરીક્ષાની તારીખો જાહેર, જાહો સંપૂર્ણ માહિતી
પરીક્ષાનું નામ | Gujarat Teacher Eligibility Test (Gujarat TET) |
પોસ્ટનું નામ | TET Exam Date Declared 2023 |
ભાષા | હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ અને અંગ્રેજી |
ટેટ 1 પરીક્ષાની તારીખ | 16 એપ્રિલે, 2023 |
ટેટ 2 પરીક્ષાની તારીખ | 23 એપ્રિલે, 2023 |
પરીક્ષા સ્તરો | ● પેપર 1 (વર્ગ 1-5 માટે) ● પેપર 2 (વર્ગ 6-8 માટે) |
વેબસાઈટ | www.gujarat-education.gov.in |
ઓફિશ્યિલ ટ્વિટ
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
— Dr. Kuber Dindor (@kuberdindor) March 18, 2023
ગુજરાત TET નોટિફિકેશન 2022
ગુજરાત રાજ્ય પરીક્ષા પરિષદે 17 ઓક્ટોબર, 2022 ના રોજ ગુજરાત TET નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં પાત્રતા, પરીક્ષાની તારીખ, પસંદગી પ્રક્રિયા, (TET 1-2 Exam Date Declared) કેવી રીતે અરજી કરવી વગેરે વિગતો છે.
ગુજરાત TET સૂચના એ એક મહત્વપૂર્ણ સૂચના છે જે ઉમેદવારોને પરીક્ષા અને નોંધણી પ્રક્રિયાઓથી વાકેફ કરે છે. સૂચનામાં ગુજરાત TET પરીક્ષા સંબંધિત આવશ્યક માહિતી છે, જેમાં પરીક્ષાની તારીખો, પરીક્ષાની પેટર્ન, અભ્યાસક્રમ, પોસ્ટ અને પગાર અને પરીક્ષાના દિવસની માર્ગદર્શિકાનો સમાવેશ થાય છે.
TET પરીક્ષા પેટર્ન 2023
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે. (TET 1-2 Exam Date Declared)
TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.
- TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
- TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
- આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
- બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
- TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
-
TET 1 ની પરીક્ષા તારીખ શું છે?
16 એપ્રિલ, 2023
-
TET 1 ની પરીક્ષા કેમ માટે લેવામાં આવે છે?
TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.