તલાટી ભરતી પરીક્ષા તારીખ @ojas.gujarat.gov.in

રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. ગુજરાતમાં તલાટી અને ક્લાર્કની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પરીક્ષાને લઇને સંકેત આપ્યાં છે.

ગુજરાત પબ્લિક સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB) એ GPSSB તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષાની તારીખ 2022 જાહેર કરી છે. ગુજરાત તલાટી મંત્રી પરીક્ષા જુલાઈ 2022 માં શરૂ થવા જઈ શકે છે. તલાટી મંત્રી કોલ લેટર લિંક ખૂબ જ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

  • પોસ્ટનું નામ: ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી)
  • follow us on Google News : અહીં ક્લિક કરો
  • અધિકૃત વેબસાઇટ: https://gpssb.gujarat.gov.in

પરીક્ષાની તારીખ અંગે અમે ચોક્કસ અવધિ ના આપી શકીએ: મેરજા

જો કે, પરીક્ષાની તારીખ અંગે બ્રિજેશ મેરજા એવું કહી રહ્યાં છે કે, તેના અંગે અમે ચોક્કસ અવધિ ના આપી શકીએ. પણ જ્યારે જાહેરાત બહાર પડી છે અને અન્ય કેડરની પરીક્ષાઓ લેવાઇ ચૂકી છે, તેના પરિણામો પણ બહાર પડી ચૂક્યાં છે તેમ અમે આમાં પણ અમે જલ્દી પ્રયત્ન કરીશું. અમે જુલાઇ મહિનામાં આ પરીક્ષા માટેનું આયોજન કરી રહ્યાં છીએ અને એ સ્થળ, સ્થિતિ અને પરિસ્થિતિ પર નિર્ભર છે. પરંતુ અમે પરીક્ષા જેટલી જલ્દી લઇ શકાય તેટલી પરીક્ષા અમે જલ્દી લેવા પ્રતિબદ્ધ છીએ.

અગત્યની નોંધ:- કૃપા કરીને ઉપરોક્ત વિગતોને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત/સૂચના સાથે હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

તલાટી ભરતી પરીક્ષા તારીખ @ojas.gujarat.gov.in
તલાટી ભરતી પરીક્ષા તારીખ @ojas.gujarat.gov.in
See also  GPSSB MPHW Call Letter 2022 @ojas.gujarat.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *