BSF Recruitment 2024: Recruitment to the Border Security Force, BSF ભરતી 2024

BSF Recruitment 2024

BSF Recruitment 2024: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગ્રુપ B અને ગ્રુપ C હેઠળ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. કોઈપણ ઉમેદવાર જે બીએસએફમાં જોડાવા માંગે છે તે આ ભરતી માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે. Border Security … Read more