AAI Bharti 2022, AAI ભરતી 2022, 131 ગ્રેજ્યુએટ ડિપ્લોમા એપ્રેન્ટીસમા ભરતી
AAI Bharti 2022, AAI ભરતી 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – Airport Authority of India (AAI) માં ઘણી જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા માટે સૂચના જારી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 131 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.