રોજગાર ભરતી મેળો મોરબી 2022, રોજગારી ની ઉત્તમ તક

રોજગાર ભરતી મેળો મોરબી 2022, રોજગારી ની ઉત્તમ તક

રોજગાર ભરતી મેળો મોરબી 2022: રોજગાર અને તાલીમ નિયામક શ્રી ની કચેરી, ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી,મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો તારીખ 19 સપ્ટેમ્બર 2022 ના રોજ મોરબી ખાતે યોજાશે.આ રોજગાર ભરતી મેળા માં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર રૂબરૂ ઉપસ્થિત … Read more