રોજગાર ભરતી મેળો મોરબી 2022, રોજગારી ની ઉત્તમ તક

રોજગાર ભરતી મેળો મોરબી 2022: રોજગાર અને તાલીમ નિયામક શ્રી ની કચેરી, ગાંધીનગર અને જિલ્લા રોજગાર કચેરી,મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો તારીખ 19 સપ્ટેમ્બર 2022 ના રોજ મોરબી ખાતે યોજાશે.આ રોજગાર ભરતી મેળા માં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર રૂબરૂ ઉપસ્થિત રહીને આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

રોજગાર ભરતી મેળો મોરબી 2022

યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, મોરબી ખાતે આ રોજગાર ભરતી મેળો યોજાશે.આ રોજગાર ભરતી મેળામાં જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે પણ ભાગ લઈ શકશે.આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ તારીખ 19 સપ્ટેમ્બર 2022 ના સવારે 11:00 કલાકે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે.

કચેરીનું નામરોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ભરતી મેળાની તારીખ19 સપ્ટેમ્બર 2022
સમયસવારે 11:00 કલાકે
સ્થળયુ.એન મહેતા આર્ટસ કોલેજ,મોરબી
ઓફિશિયલ વેબસાઈટanubandham.gujarat.gov.in

મોરબી રોજગાર ભરતી મેળો 2022

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે.રોજગાર ભરતી મેળો યુ.એન મહેતા આર્ટસ કોલેજ,નઝર બાગ રેલવે સ્ટેશન પાસે,મોરબી ખાતે 19 સપ્ટેમ્બર ના રોજ યોજાશે.

રોજગાર ભરતી મેળો મોરબી શૈક્ષણિક લાયકાત

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએટ, ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવાર ભાગ લઈ શકશે.વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર કોલ કરો.

વય મર્યાદા (ઉમર)

પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા રાખવામાં આવેલી છે.

See also  Indian Navy SSC Officer Recruitment 2022 How To Apply Indian Navy

મોરબી રોજગાર ભરતી મેળો અરજી પક્રિયા

મોરબી રોજગાર ભરતી મેળા માં ભાગ લેવા માંગતા તમામ ઉમેદવારો એ પોતાની લાયકાતના તમામ ડોક્યુમેન્ટ સાથે તારીખ 19 સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 11 કલાકે યુ.એન મહેતા આર્ટસ કોલેજ ખાતે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે.

મોરબી રોજગાર ભરતી મેળો સ્થળ અને સમય

  • સ્થળ: યુ.એન મહેતા આર્ટસ કોલેજ, નઝર બાગ રેલવે સ્ટેશન,પાસે મોરબી
  • સમય: સવારે 11:00 કલાકે

રોજગાર ભરતી મેળો મોરબી પસંદગી પક્રિયા

ઉમેદવાર ની પસંદગી કમ્પની ના નિયમો મુજબ રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

મોરબી રોજગાર ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
Technicalhelps Homepageઅહીં ક્લિક કરો
Follow Us On Google Newsઅહીં ક્લિક કરો

રોજગાર ભરતી મેળો મોરબી 2022, રોજગારી ની ઉત્તમ તક

Leave a Reply

Your email address will not be published.