Recruitment in Govt Company 2023: રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, સરકારી કંપનીમાં ભરતી

Recruitment in Govt Company 2023: Rashtriya Chemical and Fertilizers Limited રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF), સરકારી કંપનીમાં ભરતી Recruitment in Govt Company 2023, જે મિત્રો નોકરીની તલાશમાં હોય કે પછી સરકારી કંપનીમાં નોકરી કરવા માંગતા હોય તેવા મિત્રો માટે સારા સમાચાર છે સરકારી કંપની RCF એટલે કે Rashtriya Chemical and Fertilizers Limitedમાં નોકરીની સુવર્ણ તક છે અને આ નોકરીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 છે.

Recruitment in Govt Company 2023: રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, સરકારી કંપનીમાં ભરતી

Recruitment in Govt Company 2023

સંસ્થાનું નામરાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF)
પોસ્ટનું નામસેક્રેટરિયલ આસિસ્ટન્ટ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટrcfltd.com/

મહત્વની તારીખ

આ ભરતીનું નોટિફિકેશન 01 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું, તેમજ ફોર્મ ભરવાની શરૂઆત 01 એપ્રિલ 2023 થી થઇ સૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 નકી કરવામાં આવી છે તો જે મિત્રો અરજી કરવા માં રસ ધરાવતા હોય તે 8 એપ્રિલ પહેલા અરજી કરવી.

પોસ્ટનું નામ

ઓફિશ્યિલ જાહેરાતમાં જણવ્યા અનુસાર રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા સેક્રેટરિયલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

70 જગ્યાઓ પર ભરતી

નોટિફિકેશન માં જણાવ્યા મુજબ કુલ 70 ખાલી જગ્યાની જાહેરાત કરી છે રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કંપની એ.

લાયકાત

જો તમે RCF સરકારી કંપનીમાં નોકરી મેળવવા માંગતા હોય તો તમારે કોઈ પણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈ એ.

પગારધોરણ

રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ દ્વારા જાહેર કરાયેલી આ એક એપ્રેન્ટિસ માટે ભરતી છે અને જો પગાર ધોરણ તરફ નજર કરીયે તો માસિક રૂપિયા 9000/- સ્ટાઈપેન્ડ પેટે સૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી તેમના સ્નાતકના ટકા મેરીટ અનુસાર કરવામાં આવશે. આ એક એપ્રેન્ટિસ પોસ્ટ હોવાથી ઉમેદવારની પસંદગી 12 મહિના માટે જ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે નીચે જણાવેલ પગલાં અનુસરો

  • પગલું 1 :- નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો.
  • પગલું 2 :- હવે તમે અધિકૃત સાઈટ પર છો અને તેમાં તમને Recruitment સેકશન જોવા મળશે તેમાં ક્લિક કરો.
  • પગલું 3:- Apply Button પર ક્લિક કરો અને તમારી સામે એક ફોર્મ ઓપન થશે.
  • પગલું 4 :- તે ફોર્મમાં તમારી સંપૂર્ણ ડિટેઇલ ભરો અથવા ડોક્યુમેન્ટ ઉપલોડ કરો.
  • પગલું 5 :- હવે તે ફોર્મની પ્રિન્ટ કરી લો.

Recruitment in Govt Company 2023: રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, સરકારી કંપનીમાં ભરતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો

RCF ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

RCF ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો