NPCIL Recruitment 2023: NPCIL ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી

NPCIL Recruitment 2023: ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં 325 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, NPCILમાં જુદી જુદી 325 જગ્યાઓ પર ભરતી, અરજી કરવાની છેલ્લી 28 એપ્રિલ 2023 તેમજ આ ભરતી માટે કોઈ પણ પરીક્ષા આપવાની જરૂર નથી સંપૂર્ણ માહિતી ગુજરાતી વાંચો In Gujarati

NPCIL Recruitment 2023: NPCIL ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી
NPCIL Recruitment 2023

NPCIL Recruitment 2023

સંસ્થાનું નામન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ(NPCIL)
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યાઓ325
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટhttps://www.npcilcareers.co.in/

NPCILમાં 325 જગ્યાઓ પર ભરતી

NPCIL Recruitment 2023માં 325 ખાલી જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે તેમજ દરેક પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ નકી કરવામાં આવેલ છે.

Executive Trainee

પોસ્ટનું નામકુલ ખાલી જગ્યાઓ
મિકેનિકલ123
કેમિકલ50
ઇલેક્ટ્રિકલ57
ઇલેક્ટ્રોનિક્સ25
ઇન્સ્ટ્રુમેન્ટ25
સિવિલ45
કુલ325

મહત્વની તારીખ

NPCIL Recruitment 2023ની નોટિફિકેશન ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ(Nuclear Power Corporation of India Limited) દ્વારા 08 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને NPCIL ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 એપ્રિલ 2023 છે.

લાયકાત

NPCIL ભરતીની સૂચનામાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

NPCILની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા અરજી કરાયા બાદ તેમના વર્ષ 2021, 2022 અને 2023 ના GATE સ્કોરના આધારે અમુક ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તથા ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.

પગારધોરણ

NPCIL ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ટ્રેનિંગ પિરિયડ દરમિયાન માસિક 55,000 રૂપિયા ચુકવવામાં આવશે. તથા તેમને એક વખત બુક અલાવન્સ પેટે 18,000 રૂપિયા પણ આપવામાં આવશે, વધુ માહિતી જાહેરાત વાંચવી.

ઇન્ટરવ્યુ શેડ્યૂલ અને સ્થળ

ઇન્ટરવ્યુ 5 થી 17 જૂન, 2023 દરમિયાન કામચલાઉ રીતે સુનિશ્ચિત થયેલ છે. ઇન્ટરવ્યુ અનુશક્તિનગર, મુંબઈ-મહારાષ્ટ્ર, નરોરા એટોમિક પાવર સ્ટેશન (NAPS)-ઉત્તર પ્રદેશ, મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન (MAPS)- તમિલનાડુ અને કૈગા જનરેટીંગ સ્ટેશન (KGS) ખાતે લેવામાં આવશે. – કર્ણાટક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન અરજી ફોર્મમાં ઈન્ટરવ્યુ માટે હાજર થવા માટે સ્થળની પસંદગી દર્શાવે છે. જો કે, NPCIL ઇન્ટરવ્યુ માટે તારીખ/સ્થળની ફાળવણી કરવાનો અધિકાર અનામત રાખે છે કારણ કે તે યોગ્ય જણાશે જે ઉમેદવારને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે અને આ સંદર્ભમાં કોઈપણ ફેરફાર માટેની વધુ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • NPCIL ની સત્તાવાર વેબસાઈટ https://www.npcilcareers.co.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs NPCIL Recruitment 2023

NPCIL ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

અરજી કરવાની અંતિમ તારીખ:- 28 એપ્રિલ 2023 છે.

NPCIL ભરતીમાં અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://www.npcilcareers.co.in/

NPCIL ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે?

NPCIL ભરતીમાં કુલ 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો