વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

NHM Gandhinagar Recruitment 2023: ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

NHM Gandhinagar Recruitment 2023: ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી, આરોગ્ય વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક છે, આ આર્ટિકલમાં અમે તમને અરજી કરવાની પ્રક્રિયા અને અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ સત્તાવાર જાહેરાત વગેરે વિષે જણાવીશું તેથી આ આર્ટિકલ ને સંપૂર્ણ વાંચવા વિનંતી કરું શું.

NHM Gandhinagar Recruitment 2023

NHM Gandhinagar Recruitment 2023

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ ગુજરાત
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
છેલ્લી તારીખ10 મે 2023
વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

મહત્વની તારીખ

NHM Gandhinagar Recruitment 2023: ગાંધી નગરના આરોગ્ય વિભાગે 1 મે, 2023 ના રોજ ભરતી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 1 મે, 2023 થી શરૂ થશે, અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 મે, 2023 છે. જેથી તમામ ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલા અરજી કરવી જરૂરી છે.

પોસ્ટનું નામ

સૂચના અનુસાર, આરોગ્ય વિભાગ સ્ટેટ એકાઉન્ટન્ટ, સ્ટેટ પ્રોગ્રામ સહાયક, સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર, નાણાં સહાયક અને પ્રોગ્રામ સહાયકની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે.

  • સ્ટેટ એકાઉન્ટન્ટ
  • સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  • સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ફાઈનાન્સ આસિસ્ટન્ટ
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટ

લાયકાત

સત્તાવાર જાહેરાતમાં જણવ્યા મુજબ શૈક્ષણિક અને અન્ય લાયકાત દરેક પોસ્ટ માટે અલગ અલગ છે જેથી અરજી કરતા પહેલા નીચે આપેલ લિંક પર જય જાહેરાત વાંચવી જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. NHM Gandhinagar Recruitment 2023 ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સ્ટેટ એકાઉન્ટન્ટરૂપિયા 13,000
સ્ટેટ પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000
સ્ટેટ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000
ફાઈનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,000

કુલ ખાલી જગ્યા

આરોગ્ય વિભાગ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તથા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા એમ બે સંસ્થા માટે ભરતી કરવામાં આવી રહી છે પરંતુ કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચવી.

સત્તાવાર જાહેરાત વાંચવા અહીં ક્લિક કરોઅરજી કરવા અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment