ISRO Bharti 2024: ઈસરોમાં ધોરણ 10 પાસ પર ભરતી, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભરતી

ISRO Bharti 2024: ISRO માં 10 પાસ પર ભરતી જાહેર, ISRO ના સત્તાવાર જાહેર જાણ્યા અનુસાર 157 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે, તેમજ ISROની આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે, અને 24 જાન્યુઆરી 2024ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જે કોઈ ઉમેદવાર અરજી કરવામાં રસ ધરાવતા હોય તે ઉમેદવાર ઈસરોની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે.

ISRO Bharti 2024

સંસ્થાઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)
અરજી માધ્યમOnline
છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
વેબસાઈટhttps://www.isro.gov.in/

મહત્વની તારીખો

ISROની આ ભરતીની નોટિફિકેશન 24 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

જગ્યાનું નામ અને ખાલી જગ્યાઓ

ઈસરો દ્વારા સાઇન્ટીસ્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, ફાયરમેન, કુક, લાઈટ વિહિકલ ડ્રાઈવર, હેવી વિહિકલ ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે. જો કુલ ખાલી જગ્યાની વાત કરીયે તો 157 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવમાં આવી રહી છે.

પગાર ધોરણ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ લેવલ-2 થી લેવલ-10 મુજબ માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 તથા રૂપિયા 56,100 થી 1,77,500 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ખાલી જગ્યા

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 157 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે નોટિફિકેશનમા જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તમામ પદ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

આ ભરતી વિશે વધુ માહિતી મેળવવા જતાવર જાહેરાત વાંચો તેમજ અરજી કરવા માટે https://www.isro.gov.in/Careers.html આ લિંક પર જય ને અરજી કરી શકો છો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો