Gujarati Love Shayari Quotes Download photos Image Picture Shayari
દુનિયા🌍 તો મૂર્ખ બની જાય છે
મારા હસવાથી 😀 તલાશ એની છે
જે આંખોમાં ભીનાશ😥 પારખી લે
મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છેતે તમને ક્યારેય નહીં છોડે કેમકેએ તમને છોડવાના 100 કારણોમાંથીતમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
હસી મઝાક ની આ પલ યાદ રાખજોઆ નાના માણસ નો પ્રેમ યાદ રાખજોકાલે હું રહું કે ના રહુંએકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો
મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછીવરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.
તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,અનેબધા પાસેથી મળે એટલો ‘પ્રેમ’ પણ સસ્તો નથી.
ज़िन्दगी सिगरेट 🚬 की तरह होती हैEnjoy करो वर्ना सुलग तो रही हैख़तम तो वैसे भी हो ही जाएगी…
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળેતમે જેને ચાહો એ તમારા ન નિકળે
નિભાવી લઇશું એકબીજા ને,તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.
કેવુ અજીબ વાકય છે “આઇ લવ યુ” નઇ..!પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!
वो मिली भी तो ग़ालिब वेक्सीनेशन सेंटर पर,उससे गले मिलते या दो गज की दूरी रखते।।।
Gujarati Attitude Quote Shayari Download Picture Photo Image
રાજાની જેમ રાજ કરવું હોય,તો પહેલા ગુલામ ની જેમ,મહેનત પણ કરવી પડે વાલા…
રડાવી જાય છે અમને બીજા નાં દર્દો, બાકી અમારા દુખો તો અમે હસી ને પી ગયા…!!
જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કારતો ધર્મ થી જ મળે છે.
પ્રેમ થી આપુ છુ હૈયું, ગમે તો રાખનહિતર, રમી ને પાછુ આપ.