વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024, Check below for more details.

GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંક: Forest/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ.

GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024

આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન કુલ-૪૮ સેશનમાં CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવેલ. જેની પ્રોવિઝનલ આન્સર-કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૩/૨૦૨૪ દરમ્યાન વાંધા અરજીઓ મંગાવવામાં આવેલ હતી.

GSSSB Forest Guard CBRT Revised Final Answer key 2024

Final Answer Key cum Response Sheet

ત્યારબાદ Final Answer Key cum Response Sheet મંડળની વેબસાઇટ ઉપર તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સાંજે ૧૮-૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheetમાં પણ કેટલીક ક્ષતિઓ રહેવા પામેલ છે, તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મંડળને કરવામાં આવેલ હતી.

જે ધ્યાને લઇ, મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ Final Answer Key cum Response Sheet સામે તા.૧૩/૦૫/૨૦૨૪ થી તા.૧૬/૦૫/૨૦૨૪ પુન: Online માધ્યમથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતાં.

ઉક્ત મળેલ વાંધાઓની ચકાસણીને અંતે તા.૦૭/૦૬/૨૦૨૪ના રોજ ૧૮-૦૦ કલાકે Revised Final Answer Key cum Response Sheet
પ્રસિદ્ધ કરવામાં આવશે

આ લીંક તા.૩૦/૦૬/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

Revised Final Answer key:Click Here
Revised Final Answer key NotificationClick Here
For more detailsClick Here

Leave a Comment