google news
Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

GSPHC Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ GSPHCમાં પરીક્ષા વગર સીધી ભરતી

GSPHC Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ GSPHCમાં પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી શું તમે નોકરીની શોધમાં છો તો તમારા માટે સારી તક છે ગુજરાત પોલીસ આવાસ નિગમમાં 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી માટે સંપૂર્ણ લેખ વાંચો.

GSPHC Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ GSPHCમાં પરીક્ષા વગર સીધી ભરતી

GSPHC Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ (GSPHC)
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું મધ્યમOnline
કુલ જગ્યાઓ26
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટhttps://gsphc.gujarat.gov.in

મહત્વની તારીખ

નોટિફિકેશન જાહેર તારીખ01 એપ્રિલ 2023
અરજી શરૂ થાય તારીખ01 એપ્રિલ 2023
અરજી કરવાની અંતિમ તારીખ15 એપ્રિલ 2023

પોસ્ટનું નામ

આ ભરતી એપ્રેન્ટિસ માટે છે તેથી નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPHC દ્વારા સ્નાતક એપ્રેન્ટિસ તથા ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

નોકરીનું સ્થળ

GSPHC Recruitment 2023 ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવશે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

અમદાવાદજામનગર
આણંદદેવભૂમિ દ્વારકા
જૂનાગઢનવસારી
ભાવનગરભરૂચ
પોરબંદરવલસાડ
મહેસાણાસુરત
વડોદરા સીટીપંચમહાલ- લીલેસર

લાયકાત

GSPHC Recruitment 2023 ભરતીમાં અરજી કરવા માટે લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. તેમજ અરજી કરવા માટે સત્તાવાર જાહેરાત વાંચવી જરૂરી છે.

પગારધોરણ

આ એક એપ્રેન્ટિસ ભરતી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તે તમે નીચે ટેબલમાં જોઈ શકો છો.

See also  ITBP Staff Nurse Recruitment 2022, ITBP Staff Nurse Bharti 2022

પોસ્ટનું નામપગારધોરણ
સ્નાતકરૂપિયા 9,000
ડિપ્લોમારૂપિયા 8,000

પસંદગી પ્રક્રિયા

નોટીફીકેટોન માં જણાવ્યા મુજબ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના કોર્સના છેલ્લા વર્ષના મેરીટ ના આધારે કરવામાં આવશે. જો ઉમેદવારના માર્ક સરખા હશે તો જે ઉમેદવારની ઉમર વધુ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે.

કુલ ખાલી જગ્યા

GSPHC દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં કુલ જગ્યા 26 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તે નીચે કોસ્ટમાં જણાવેલ છે.

GSPHC Recruitment 2023

અરજી કેવી રીતે કરવી?

આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાનું ફોર્મ જાહેરાતમાં જ આપેલું છે તે ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી કરવાનું સરનામું – મેનેજર (P&A) ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. B/h લોકાયુક્ત ભવન, “CHH” રોડની બહાર, સેક્ટર 10/બી, ગાંધીનગર-382010 છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

1 thought on “GSPHC Recruitment 2023: ગુજરાત પોલીસ વિભાગ GSPHCમાં પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
%d bloggers like this: