GSEB SSC 10 Time Table: ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર

GSEB SSC 10 Time Table: પર માહિતી જોઈએ છે? ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને પુનરાવર્તક પરીક્ષાઓમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાના સમય કોષ્ટક 2023 પર નવીનતમ અપડેટ્સ શોધો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડની પરીક્ષાના સમયપત્રક 2023 માટે પરીક્ષાના સમયપત્રકના pdf ફોર્મેટની ઍક્સેસ મેળવો. વધુમાં, www.gseb.org 2023 પર 12મી બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ 2023 ગુજરાત વિજ્ઞાન પ્રવાહ તપાસો. અમારા વ્યાપક શોધ વર્ણનને અનુસરીને GSEB SSC 10 Time Table સાથે અપ-ટૂ-ડેટ રહો.

GSEB SSC 10 Time Table: ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર
GSEB SSC 10 Time Table

GSEB SSC 10 Time Table

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.

GSEB 10 ટાઈમ ટેબલ 2023

તારીખવિષયનું નામ
14 માર્ચ-ગુજરાતી
16 માર્ચ-સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ-સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો