GSEB HSC Science Result 2024: ધોરણ 12 સાયન્સ, આર્ટસ અને કોમર્સનું પરિણામ જાહેર પરિણામ જોવા અહીં ક્લિક કરો

GSEB HSC Science Result 2024: ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર, Dhoran 12 Science Result 2024, ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. તે ઉપરાંત ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે. વિદ્યાર્થીઓ http://gseb.org પર સવારે 9 વાગે પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. GSEB HSC Science Result 2024

ધોરણ 12 સાયન્સ, આર્ટસ અને કોમર્સનું પરિણામ જાહેર

જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ એટલે કે GSEB દ્વારા ગુજરાતની અલગ અલગ શાળાઓમાં ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે એસએસસી બોર્ડ પરીક્ષાઓનું સંચાલન કરતી હોય છે. જણાવી દઈએ કે શૈક્ષણિક વર્ષ 2024 માં દસમા ધોરણની એસએસસી બોર્ડ પરીક્ષા 11 માર્ચ 2024 ના રોજ શરૂ થઈ હતી અને તે 22 માર્ચ 2024 ના દિવસે રોજ પૂરી થઈ છે.

GSEB HSC Science Result 2024

GSEB HSC Science Result 2024: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ પર 12માનું પરિણામ જાહેર કરશે. જે ઉમેદવારોએ તેમની 12મા ધોરણની પરીક્ષા આપી છે તેઓ તેમની સરળ વિગતો જેમ કે રોલ નંબર અને નામ gseb.org નો ઉપયોગ કરીને તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ પોસ્ટમાં, અમે તમને ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ, અને તમે કેવી રીતે Gujarat Board HSC Result 2024 Download કરી શકો છો. GSEB HSC પરિણામ 2024 વિશે બધું જાણવા માટે આ પોસ્ટમાં અમારી સાથે રહો.

GSEB HSC પરિણામ 2024

શીર્ષક GSEB HSC પરિણામ 2024
વર્ષ 2024
પરીક્ષા શરૂ થાય છે 11 માર્ચ 2024
છેલ્લી તારીખ 2822 માર્ચ 2024
પરિણામ તારીખ 09 મે 2024
વેબસાઈટ gseb.org

GSEB HSC Result 2024

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં છે. થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરાશે.

ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે

બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપી હતી. ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે ૫૫૨ચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

GSEB HSC પરિણામ 2024 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

GSEB HSC Science Result 2024 ઓનલાઈન પરિણામ ડાઉનલોડ કરવા માટે તમારે તમારો રોલ નંબર અને એડમિટ કાર્ડમાં આપવામાં આવેલ શાળા કોડ જેવી કેટલીક વિગતોની જરૂર પડશે. તેથી જ્યારે તે રીલીઝ થશે ત્યારે તમે પરિણામ ડાઉનલોડ કરી શકશો. તમારે ગુજરાત 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યા પછી નીચે આપેલ પગલું-દર-પગલાની પ્રક્રિયાને અનુસરવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 2024 ઓનલાઈન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા છે-

  • Step 01 : તમારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
  • Step 02 : પછી તમારે હોમપેજ પર GSEB 12મા પરિણામ 2024 પર ક્લિક કરવું પડશે.
  • Step 03 : નવું પેજ ખુલશે.
  • Step 04 : તમારો સીટ નંબર અને અન્ય વિગતો ભરો અને સબમિટ બટન દબાવો.
  • Step 05 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 2024 સ્ક્રીન પર દેખાશે.
  • Step 06 : પરિણામ ડાઉનલોડ કરો અને તમારા ભાવિ સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
વધુ માહિતીઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો