GSEB 12 Commerce Result 2023: ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબત, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

By Natvar Jadav

Published On:

Follow Us
GSEB 12 Commerce Result 2023

GSEB 12 Commerce Result 2023: મહત્વપૂર્ણ સમાચાર ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબત, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ, ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 12 Commerce Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું

GSEB 12 Commerce Result 2023

GSEB 12 Commerce Result 2023

પોસ્ટનું નામધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યાCommerce
પરિણામનું નામGSEB HSC COMMERCE RESULT 2023
પરિણામ મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

નોંધ : ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

Natvar Jadav

Technicalhelps ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો