Government Press Vadodra Bharti 2023: વડોદરામાં સરકારી નોકરીની તક શોધી રહ્યાં છો? નવીનતમ Government Press Vadodra Bharti 2023 જુઓ! આ ભરતી અભિયાન એવા ઉમેદવારો માટે નોકરીની તકો ઓફર કરે છે કે જેમણે તેમનું 12મું ધોરણ પાસ કર્યું છે અથવા તેમની પાસે ITI પાસ પ્રમાણપત્ર છે. ગવર્નમેન્ટ પ્રેસ વડોદરા વિવિધ હોદ્દા માટે ઉમેદવારો શોધી રહ્યું છે, અને આ તમારી માટે જાહેર ક્ષેત્રમાં સ્થિર અને લાભદાયી કારકિર્દી માટે અરજી કરવાની અને સુરક્ષિત કરવાની તક છે. વડોદરાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એકમાં જોડાવાની આ તક ચૂકશો નહીં!
Government Press Vadodra Bharti 2023
પોસ્ટનું નામ | Government Press Vadodra Recruitment |
જગ્યાનું નામ | ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય |
કુલ જગ્યા | 31 |
નોકરી સ્થળ | વડોદરા, ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20 માર્ચ, 2023 |
સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી
સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 દ્વારા 31 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
12 પાસ અને ITI પાસ માટે
જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
ટ્રેડ | તાલીમની મુદ્દત | કુલ જગ્યા |
બુક બાઈન્ડર | 24 માસ | 18 |
ઓફસેટ મશીન માઈન્ડર | 36 માસ | 03 |
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર | 12 માસ | 02 |
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ) | 12 માસ | 08 |
વય મર્યાદા
દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ 20-03-2023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી.
સ્ટાઇપેન્ડ
ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટાથયેલ ગણાશે.
Government Press Vadodra Recruitment 2023 સુચના
ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.
ભરતીની નોટિફિકેશન વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
-
Government Press Vadodra Recruitment માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શુ છે ?
20 માર્ચ, 2023
Maru gujarat
I’m shakti sinh solanki
From:-gir somnath
Ta :- kodinar
Village:aalidar-
Muje sarkari job ki jarurat he or mere gar ki paristhiti bahut gambhir he is liye muje nokri ki jarurat he
Pliz help me 🙏🏻
Khucha karo sir