GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારેજ અરજી કરો

GMRC Recruitment 2023: શું તમે પણ Sarkari Naukariની રાહ જોઈ રહ્યા છો? ગુજરાત મેટ્રોમાં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારેજ અરજી કરો, શું તમે પણ નોકરીની શોધમાં છો અહીં તમારા માટે સરસ News છે. GMRC Recruitment 2023માં ભરતી બહાર પાડવામાં આવી છે GMRCમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 તે તેથી તે પહેલા અરજી કરવી અને વધુ માહિતી માટે આ લેખ ને ધ્યાન થી વાંચો.

GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં પરીક્ષા વગર સીધી ભરતી, અત્યારેજ અરજી કરો

GMRC Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટનું નામઅલગ અલગ
કેટેગરીSakari Naukari
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
કુલ જગ્યાઓ17
અરજી કરવાની છેલ્લી તારીખ18 એપ્રિલ 2023
અધિકૃત વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

મહત્વની તારીખ

GMRCનું નોટિફિકેશ જાહેર થયા તારીખ 04 એપ્રિલ 2023 તમજ અરજી કરવાના સારું થવા તારીખ 05 એપ્રિલ 2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 નકી કરવા આવી છે.

પોસ્ટનું નામ

GMRCના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પોસ્ટ ભરતીની અરજી મંગાવવામાં આવી છે જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ષેકયુટીવ, એન્જીનીયર, એક્ષેકયુટીવ તથા સર્વેયરની પોસ્ટ જાહેર કરવામાં આવી છે.

નોકરીનું સ્થળ

Gujarat Metro ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે તે જગ્યાએ પોસ્ટિંગ કરવામાં આવશે.

લાયકાત

GMRCની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ જાહેર કરવમાં આવી છે એટલે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે તે અધિકૃત નોટિફિકેશનમાં જણાવેલ છે.

પગાર ધોરણ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પોસ્ટ અનુસાર કેટલો પગાર ચુકવવામાં આવશે તે નીચે કોષ્ટકમાં જોઈ શકો છો.

GMRC Recruitment 2023 Salary Table

પોસ્ટનું નામપગાર ધોરણ
જનરલ મેનેજરરૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી
એડિશનલ જનરલ મેનેજરરૂપિયા 1,00,000 થી 2,60,000 સુધી
મેનેજરરૂપિયા 60,000 થી 1,80,000 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 50,000 થી 1,60,000 સુધી
સિનિયર એક્ષેકયુટીવરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એન્જીનીયરરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એક્ષેકયુટીવરૂપિયા 30,000 થી 1,20,000 સુધી
સર્વેયરરૂપિયા 33,000 થી 1,00,000 સુધી

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે GMRC ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને 3 થી 5 વર્ષ માટે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ તેમની કામગીરીના આધારે તેમનો નોકરીનો સમયગાળો વધારવામાં આવશે.

કુલ ખાલી જગ્યા

Gujarat Metro ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં જનરલ મેનેજર ની 01, એડિશનલ જનરલ મેનેજર ની 02, મેનેજર ની 04, આસિસ્ટન્ટ મેનેજર ની 02, સિનિયર એક્ષેકયુટીવ ની 03, એન્જીનીયર ની 02, એક્ષેકયુટીવ ની 02 તથા સર્વેયર ની 01 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • તમને Online Application Link જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અધિકૃત વેબસાઈટઅહીં ક્લિક કરો

GMRC Recruitment 2023 FAQs

Gujarat Metroમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે.

Leave a Comment