--ADVERTISEMENT--

GIL Recruitment 2023: GIL ગાંધીનગરમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023

By Natvar Jadav

Published On:

Follow Us
GIL Recruitment 2023: GIL ગાંધીનગરમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023
--ADVERTISEMENT--

GIL Recruitment 2023: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો? તો તમારા માટે આ સુવર્ણ તક છે GIL ગાંધીનગરમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023 છે, અરજી કરવા તેમજ અરજી કરવાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખને સંપૂર્ણ વાંચો. આ લેખ તમે Technicalhelps.in પોર્ટલ પર વાંચી રહ્યા છો તેમજ જો તમને આ લેખ સારો લાગે તો અમારા Whatsapp ગ્રુપમા જોઈન થવું

Thank you for reading this post, don't forget to subscribe!

GIL Recruitment 2023: GIL ગાંધીનગરમાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023

GIL Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 એપ્રિલ 2023
કુલ જગ્યાઓ14
અધિકૃત વેબસાઈટ@ gil.gujarat.gov.in

મહત્વની તારીખ

GIL ભરતી ની નોટિફિકેશન ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 04 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ 2023 છે. તેથી અંતિમ તારીખ પહેલા અરજી કરવી.

પોસ્ટનું નામ

GILના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર તથા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યાઓ

GIL ગાંધીનગરની આ ભરતીમાં જગ્યાઓ 14 અને દરેક પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે મેનેજર ની 02, આસિસ્ટન્ટ મેનેજર ની 01 તથા એક્ષેકયુટીવની 11 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

GIL ગાંધીનગર ભારતના નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત જણાવેલ છે. તેમજ વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગારધોરણ

GIL Recruitment 2023 ગાંધીનગરની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

GIL Recruitment 2023 Salary

પોસ્ટનું નામપગારધોરણ
મેનેજરરૂપિયા 56,100 થી 1,77,500 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 44,900 થી 1,42,400 સુધી
એક્ષેકયુટીવરૂપિયા 29,200 થી 92,300 સુધી

પસંદગી પ્રક્રિયા

GIL Recruitment 2023ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તેની જાણ કરવામાં આવી નથી. સંસ્થા ઈચ્છે તો લેખિત પરીક્ષા પણ લઇ શકે છે અથવા ફક્ત ઇન્ટરવ્યૂ દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ @ gil.gujarat.gov.in પર જઈ Career સેકશન માં જાઓ.
  • જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે.

સત્તાવાર જાહેર અને અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Natvar Jadav

Follow the latest news and developments from India and around the world with Technicalhelps.in. Stay updated on local issues, national events, and global affairs.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો