EPFO Passbook Check: EPFO પોર્ટલ પર નથી દેખાઇ રહી ઈ-પાસબુક, EPFO પાસબુક કેવી રીતે ચેક કરવી?

EPFO Passbook Check: EPFO પોર્ટલ પર નથી દેખાઇ રહી ઇ-પાસબુક, આ રીતે કરો ચેક, ઘણા દિવસોથી EPFO સભ્યો સર્વિસ બંધનો સામનો કરી રહ્યા છે, તો સભ્યો તેમના ખાતાની બેલેન્સ કેવી રીતે ચેક કરી શકશે? EPFO પાસબુક ચેક કરવા શું કરવું અને શું ના કરવું તે અમે આજે તમને જણાવીશું તેમજ મિસ કોલ કરીને EPFO બેલેન્સ કેવી રીતે ચેક કરવું તે પણ જણાવી શું. આ માટે બીજા ઘણા વિકલ્પો છે, જાણો

EPFO પોર્ટલ પર નથી દેખાઇ રહી ઇ-પાસબુક

ઘણા દિવસોથી EPFO સભ્યો સર્વિસ બંધનો સામનો કરી રહ્યા છે અને એના કારણે સભ્યો તેમની ઈ-પાસબુક પણ જોઈ શકતા નથી. જણાવી દઈએ કે આ અંગે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO )એ ટૂંક સમયમાં સમસ્યા હલ કરવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે આ પ્રકારની સમસ્યા એક અઠવાડિયાથી વધુ સમયથી જોવા મળી રહી છે, જ્યારે ઈ-પાસબુક પેજ પર ક્લિક કરતા જ સ્ક્રીન પર એક એરર આવી રહી છે.

હાલ જ EPFO દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ટીમ આ સમસ્યાના ઉકેલ માટે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે જે માટે થોડો સમય રાહ જુઓ, ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ આવશે.

EPFO Passbook Check

EPFO Passbook Check: પણ આ સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પોર્ટલ પર ઈ-પાસબુક વિભાગની સેવા બંધ છે તો સભ્યો તેમના ખાતાની બેલેન્સ કેવી રીતે ચેક કરી શકશે? આ માટે બીજા ઘણા વિકલ્પો છે, જેનો ઉપયોગ કરીને તમે પાસબુક સંબંધિત માહિતી મેળવી શકો છો. ચાલો જાણીએ

EPFO પાસબુક કેવી રીતે ચેક કરવી?

EPFO Passbook Check નીચે જણાવેલ સ્ટેપ થી તમે EPFO પાસબુક જોઈ સક્સો.

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ પર Google Playstore ઓપન કરો.
  • Google Playstore પરથી Umang App Install કરો.
  • Umang App ને Install કર્યા પછી તેમાં Login અથવા Register કરીલો.
  • Login અથવા Register કર્યા પછી તેમાં Search કરો View Passbook.
EPFO Passbook Check
  • View Passbook Search કર્યા પછી પહેલા જે તમારી સામે Result આવે તેના પર ક્લિક કરો.
EPFO Passbook Check
  • પછી તમને પરીથી View Passbook દેખાશે તેના પર ક્લિક કરો
EPFO Passbook Check
  • ત્યાર બાદ તમારો UAN નંબર ફીલ કરી દેવું અને પછી તમારા મોબાઈલ પર OTP આવે તે પણ UAN નંબરની નીચે લખી આપો એટલે તમને પાસબુક જોવા મળશે.
EPFO Passbook Check

EPFO નું બેલેન્સ Missed Call કેરી ને પણ ચેક કરી શકો છો

EPFO સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ આપીને એકાઉન્ટની માહિતી મેળવી શકો છો. આ માટે ફક્ત રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલા નંબર 9966044425 પર મિસ્ડ કોલ આપવાનો છે.

SMS દ્વારા પણ PF એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો

તમે SMS દ્વારા પણ PF એકાઉન્ટ વિશે માહિતી મેળવી શકો છો અને આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલવાનો રહેશે. મેસેજ અંગ્રેજીમાં જોતો હોય તો EPFOHO UAN ENG અને હિંદીમાં જોતો હોય તો EPFOHO UAN HIN લખીને મોકલો.

અંહિયા એક વાત મહત્વની છે કે મિસ્ડ કોલ અથવા એસએમએસ દ્વારા ખાતાની માહિતી મેળવવા માટે તમારું UAN તમારા બેંક ખાતા, આધાર અને પાન કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ.

Umang એપ Install કરવાઅહીં ક્લિક કરો
EPFO સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

  1. EPFO પાસબુક મોબાઈલ પર ઓનલાઈન કેવી રીતે ચેક કરવી?

    તમારા મોબાઈલ પર ઉમંગ એપ વડે EPFO Passbook Check કરી શકો છો.

  2. શું હું Missed Call કરી ને મારા EPFO Balaceને ચેક કરી શકું?

    હા, Missed call થી EPFO Balance Check કરવા માટે તમારે આ નંબર 9966044425 પર Missed Call કરવાનો રહશે

  3. શું હું મારા EPFO એકાઉન્ટ વિષે SMS દ્વારા માહિતી મેળવી શકું કે નહિ?

    હા, તમે તમારા રેજિસ્ટર મોબાઈલ નંબર પર થી SMS કરી શકો શો જો તમારે, તમારે આ નંબર 7738299899 પર SMS કરવાનો રહશે અંગ્રેજીમાં માહિતી જોતી હોય તો EPFOHO UAN ENG SMS માં લખવું અને જો તમારે હિન્દી માં માહિતી જોતી હોય તો EPFOHO UAN HIN લખવું.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો